SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાધર્મ પહેલે અધ્યાય પહેલા અધ્યાયમાં અને પોતાની મુશ્કેલીઓ શ્રીકૃષ્ણ પાસે રજૂ કરી તેનો ઉલ્લેખ અમે આગળ કરી ચૂક્યા છીએ. અર્જુનની મુશ્કેલી આ પ્રમાણેની હતી. આ યુદ્ધથી અમારાં કુળ, જાત અને કુટુંબના જૂના રીતિરિવાજોને નાશ થશે, અમે વર્ણસંકર થઈ જઈશું, પિતઓને પિંડદાન નહીં પહોંચી શકે, આ સર્વને ધર્મ ને ક્ષય થશે અને આવા ધર્મનાશથી અમારું કુટુંબ નરકને પામશે. અને આ વાત સ્પષ્ટ રીતે કહી છે કે આ જૂના “ધર્મોના નાશથી સર્વ લેકે “નરકમાં પડશે, એ અમે અમારા પૂર્વજોથી સાંભળતા આવ્યા છીએ. બીજો અધ્યાય શ્રીકૃષ્ણને ઉત્તર બીજા અધ્યાયથી આરંભાય છે. આ સઘળી વાતને શ્રીકૃષ્ણ અર્જુનને માત્ર “મોહ” (૨-૨), તેની ઈજજતથી ઊલટું” અને તેના “દિલની કમજોરી” (૩-૩) કહીને ટાળવા ચાહી છે. આથી અર્જુનને સંતોષ ન થયા ત્યારે શ્રીકૃષ્ણ હસતાં હસતાં કહ્યું : “તું શક ન કરવા ગ્યને શેક કરે છે અને પંડિતાઈના બેલ બોલે છે, પણ પંડિત મૂઆઝવતાને શક નથી કરતા” (૨–૧૧).* * જ્યાં જ્યાં ગીતાના આખા લોકોને અનુવાદ કરવામાં આવ્યો છે ત્યાં ત્યાં પૂ. ગાંધીજીના “અનાસક્તિગ' (૧૯૪૪ની આવૃત્તિ) નો ઉપયોગ કર્યો છે. –અનુવાદક ૨૦૧૭
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy