SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ગીતા અને કુરાન આવા પંથની જાળમાં ફસાયેલા ધોરી માર્ગ ન દેખનારા કર્તવ્યમૂઢ અને સીધે માર્ગે પિતાને વાળવાની શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી છે. અર્જુનની આ પ્રાર્થનાને ઉત્તર તે ગીતાને ઉપદેશ છે. હવે આપણે ગીતાના પ્રત્યેક અધ્યાયનું વિહંગાવલોકન કરીશું. આ અધ્યામાં કેટલેય ઠેકાણે એક જ વાતનું આવર્તન થયેલું છે ને તે ધાર્મિક ઉપદેશગ્રંથમાં સ્વાભાવિક છે.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy