SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદન વિધિ ૫૯ સિદ્ધા, આરુગ્ગબોરિલાભ, સમાવિરમુત્તમંદિતુ. ૬. ચંદે સુનિમ્મલયરા, આઈચ્ચે સુ અહિય પયાસયરા, સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધ મમ દિસંતુ. ૭. ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મથએણ વંદામિ. (ડાબો ઢીંચણ ઉંચો કરીને). - ચૈત્યવંદન - ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું?, ઈચ્છે. સકલકુશલવલ્લી, પુષ્કારવર્તમેળો, દુરિતતિમિરભાનુ, કલ્પવૃક્ષોપમાન, ભવજલનિધિપોતઃ, સર્વસંપત્તિહેતુ, સ ભવતુ સતત વા, શ્રેયસે શાંતિનાથઃ શ્રેયસ પાર્શ્વનાથ પહેલ પદે અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ, ત્રીજે પ્રવચન મન ધરો, આચારજ પ્રસિદ્ધ. ૧ નમો થેરાણે પાંચમે, પાઠક ગુણ છે, નમો લોએ સવ્વસાહૂણં, જે છે ગુણ ગરિઠે. ૨ નમો નાણસ્સ આઠમે, દર્શન મન ભાવો, વિનય કરો ગુણવંતનો, ચારિત્ર પદ બાવો. ૩ નમો બંભવયંધારિણે, તેરમે કિરિયાણું, નમો તવસ્સ ચૌદમે, ગોયમ નમો જિણાણું. ' ચારિત્ર જ્ઞાન સુઅસ્સને, એ નમો તિત્યસ્સ જાણી, જિન ઉત્તમ પદ પાને, નમતાં હોય સુખખાણી. ૫ - કિંચિ. સૂગ - અંકિચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણ બિંબાઈ, તાઈ સવાઈ વંદામિ. / ૧ // | શ્રી નમુથુણં વા શક્રસ્તવ સૂત્ર:- નમુત્થણે અરિહંતાણે, ભગવંતાણે. ૧. આઈગરાણે, તિસ્થયરાણે, સયંસંબુદ્ધાણ. ૨. પુરિસરમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગનાહાણે, - લોગડિઆણં, લોગઈવાણ, લોગપજ્જોગરાણ. ૪. અભયદયાણ, ચબુદયા,
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy