SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનક તપ મગ્મદયાણું, સરણદયાણં, બોહિદયાણું. ૫. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણું, ધમ્મવરચાઉરંતચક્કવટ્ટીણં. ૬. અપ્પડિહયવરનાણદંસણધરાણં, વિયટ્ટ-છઉમાણં. ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણું બોહયાણું, મુત્તાણં મોઅગાણું. ૮. સવ્વભ્રૂણં, સવ્વદરિસીણં, સિવ-મયલ-મરુઅમણંત-મય-મવ્યાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ નામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાર્ણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે આ ભવિસંતિણાગએ કાલે, સંપઈ અ વદ્યમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦ (પછી હાથ ઉંચા કરીને) ૬૦ જયવીચરાય સૂત્ર (અડધા) :- જય વીયરાય ! જગગુરુ !, હોઉ મમં તુષ પભાવઓ ભયવં; ભવનિવ્યેઓ મગ્ગા-છુસારિયા ઈટ્ઠઙલસિદ્ધિ ૧ લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ, સુહગુરુજોગો તર્વ્યયણ સેવણા આભવમખંડા. ૨. ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઈચ્છું. ચોવીશ પશર પીસ્તાલીશનો, છત્રીશનો કરિયે, દશ પચવીશ સત્તાવીશનો, કાઉસ્સગ્ગ મન ધરીયે. . ૧. પંચ સડસિદ્ઘ દશ વલી, સિત્તેર નવ પણવીશ, બાર અડવીશ લોગસ્સ તણો, કાઉસ્સગ્ગ ધરો ગુણીશ. ૨. વીશ સાર એકાવશ, દ્વાદશ ને પંચ, એણિ પરે કાઉસ્સગ્ગ જો કરે, તો જાયે ભવ સંચ. અનુક્રમે કાઉસ્સગ્ગ મન ધરો, ગુણિ લેજો વીશ, વીશસ્થાનક એમ. જાણીએ, સંક્ષેપથી લેશ. ૩. ભાવ ધરી મનમાં ઘણો, જો એક પદ આરાધે, જિન ઉત્તમ પદ પદ્મને નમી, નિજ કારજ સાધે. ૪. પં.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy