SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી વીશસ્થાનક તપ + K[l[ j& * ખમાસમણ સૂત્ર :- ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસિલિઆએ મયૂએણ વંદામિ. ઈરિયાવહિયં સૂત્ર :- ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈરિયાવહિયં પડિક્કમામિ?, ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉં. ૧. ઈરિયાવહિયાએ વિરાણાએ. ૨. ગમણાગમણે ૩. પાણક્કમણે, બીય%મણે, હરિય%મણે, ઓસા-ઉરિંગપણગ-દગ-મટ્ટી-મક્કડા સંતાણા-સંકમસે. ૪. જે મે જવા વિરાહિયા ૫. એચિંદિયા, . બેઇદિયા, તેદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા. ૬. અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉડિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭. : તસઉત્તરી સૂર્ય - તસ્સ ઉત્તરી કરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહકારણેણં, વિસલીકરણેણં, પાવાણ, કમાણે, નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ. ૧. અન્નત્થ ઉસસિએણે સૂગ -અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણે, છીએણે, જંભાઈએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહમેહિ અંગ-સંચાલેહિ, સુહમેહિ ખેલ-સંચાલેહિ, સુહુમેહિ દિઠિ-સંચાલેહિ. ૨. એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરહિઓ, હુક્કમે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫. (એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (ચંદેસુ નિમ્મલયરા) સુધી, ન આવડે તો ચાર નવકાર પારીને “નમો અરિહંતાણં” બોલી) લોગસ્સ (નામસ્તવ) સૂગ :- લોગસ્સ ઉજ્જો અગરે, ઘમ્મતિવૈયરે જિણે, અરિહંતે કિન્નઈસ્લે, ચઉવસંપિ કેવલી. ૧. ઉસભામજિઆંચ વંદે, સંભવમભિસંદણ ચ સુમઈ ચે, પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદLહ વંદે. ૨. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ૩. કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિસુવર્ય નમર્ણિ ચ, વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ.૪.એવમએ અભિળ્યુઆ, વિહુયરયમલા પહણજરમરણા, ચઉવીસપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ, પ. કિતિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy