SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ 'ill૧ર થાવ! .|||| ડાકંરાગ વૈ. યjછે ? ચોવીશ પર પીસ્તાલીશનો, છત્રીશનો કરિએ, દશ પચીશ સત્તાવીશનો, કાઉસ્સગ્ન મનઘરિએ. ૧ પંચ સડસઠિ દશ વલી, સિત્તેર નવ પણવીશ, બાર અડવીશ લોગસ્સ તણો, કાઉસ્સગ્ગ ધરો ગુણીશ. ૨ વીશ સત્તર એ કાવર, દ્વાદશ ને પંચ, એણિ પેરે કાઉસ્સગ્ન જો કરે, તો જાયે ભવ સંચ. ૩ અનુક્રમે કાઉસ્સગ્ન મન ઘરો, ગણિ લેજો વીશ, વીશ સ્થાનક એમ જાણીએ, સંક્ષેપથી લેશે. ૪ ભાવ ધરી મનમાં ઘણો, જો એક પદ આરાધે, જિન ઉત્તમ પદ પદ્યને, નમિ નિ કારજ સાધે. ૫ '|||II 3000 ગુણોનું વૈયાં - બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ, • છત્રીશ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભંડાર. ૧ પચીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ, શ્યામ વર્ણ તનુ શોભતાં, જિનશાસનના ઈશ. ૨ શાન નમુ એકાવને, દર્શનના સડસઠ, સીત્તેર ગુણ ચરિત્રના, તપના બાર તે જીઠ. ૩. એમ નવપદ યુક્ત કરી, ત્રણ શત અષ્ટ ગુણ થાય, જે પુજે ભવિ ભાવશું, તેહના પાતક જાય. ૪ પૂજ્યા મયણા સુંદરી, તેમ નરપતિ શ્રીપાલ, પુણ્ય મુક્તિ સુખ લહ્યાં, વરસ્યા મંગલમાલ. ૫
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy