SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વશરથાનક તપ 'રો'll ૧૦૮, ગુણોનું વૈયiવા છે બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે, સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે. ૧ આચારજ ગુણ છરીશ, પચવીશ ઉવજઝાય, સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય. ૨ અષ્ટોત્તર શત ગુણ મળીએ, ઈમ સમરો નવકાર, ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે નિત સાર. ૩ શ્રી શિયાવાડ ૨૮.ICICી- ૨ | સદગુરુ ચરણ નમી કરી, સમરી સરસ્વતી માત; ' વીશસ્થાનક તપ વરણવું જી, સમકિતને અવદાસ, ' મનમોહનજિનજી, હવે ઝાલ્યો તમ હાથ, તે નવિ છોડું, સાહિબાજી, વિના સિધ્ધ નિજ કાજ. મન. ૧ પહેલે પદ અરિહંત નમોજી, બીજે સિદ્ધ અનંત, ત્રીજે પવયણ મન ધરો જી, ચોથે સૂરિ ગુણવંત. મન ૨ થિવિર નમો પદ પાંચમે જી, પાઠક પ્રવચન જાણ, સાધુ નમો સવિ સાતમે, આઠમે નિરમલ નાણ. મન ૩ સમકિત દરસણ મન ધરોજી, વિનય કરો ગુણવંત, ચારિત્રપદ અગિયારમેજી, બારમે ધરો બ્રહ્મવત. મન ૪ ક્રિયાશુદ્ધિ કીજીએજી, ચૌદમે ત૫ નિરઘાર, પરમે ગોયમ નમોજી, સોલમે જિનવર ભાણ. મન પ સત્તરમે સંજમ ભલુંજી, જ્ઞાન લો ગુણ ગુણ ખાણ, સૂત્રસિદ્ધાંત ઓગણીશમેજી, વિશમે તીરથની જાત્ર. મન૬ ચોવીશ પંદર બારનોજી, છત્રીસ દશ પણવીશ, સગવીશ પણ સડસઠતણોજી દસ સિત્તેર નવ પણવીશ. મનડું ૭ બાર અડવીશ ચોવીશ સત્તરજી, ઈગવન પીસ્તાલીશ પાંચ, અનુક્રમે કાઉસ્સગ્ન જે કરે છે, તે પામે શિવલાસ. મન૮
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy