SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનક તપ અંગલુછણાં, પાટલુછણાં, જડેલાં તિલક, મુકુટ, આભરણો, વાળાકુંચી.. નવકારવાલી, આચમની, અષ્ટમંગલ, સોનાના અને રૂપાના વરખની થોકડીઓ, વાસકુંપી, ચામર, છત્રની ત્રિકો, ધ્વજા, હાંડા, અગરબત્તીના પડીકાં, અગરના પડીકાં, પાટલા, બાજોઠી વિગેરે. જ્ઞાનના ઉપકરણો :- શક્તિ હોય તો ઘર્મશાળા અથવા ઉપાશ્રયો ૨૦૨૦ કરાવવા, સ્થાપનાચાર્ય, ઠવણી, સાપડા, સાપડી, બાજોઠી, પુસ્તક, પાઠાં, ચાબખી, કવલી, ચંદરવા, પુંઠીયાં, તોરણ, રૂમાલ, ચાકુ, કાતર, લેખણ, ખડીયા, પાંચ પદની ટીપ, નવપદની ટીપ, પાટી, પુસ્તકના ડાબડા વિગેરે, શક્તિવાને. ૨૦ જ્ઞાનભંડાર કરાવવા. ચારિત્રના ઉપકરણો :- કટાસણાં, મુહપત્તિ, ચરવલાં, ચરવલી, ચોલપટ્ટા, કપડા, કામલી, દંડાસણ, સુપડી, દાંડા, જોલી, પડલા, પાતરા, તરપણી, ઠવણી, સંથારીયા, નવકારવાલની ડાબડી, સ્થાપનાચાર્યના ડાબડાં, કંદોરા માટે દોરા વિગેરે. ' 10ાથાવાળું (.j6[, - ૧ પહેલ પદે અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ, ત્રીજે પ્રવચન મન ધરો, આચારજ' પ્રસિદ્ધ. ૧ નમો થેરાણે પાંચમે, પાઠક ગુણ છઠે, નમો લોએ સવ્વસાહૂણં, જે છે ગુણ ગરિકે ૨ નમો નાણસ્સ આઠમે, દર્શન મન ભાવ, વિનય કરો ગુણવંતનો, ચારિત્ર" પદ ધ્યાવો. ૩ નમો બંભવયધારિણ, તેરમે કિરિયાણપ, નમો તવસ્સ" ચૌદમે, ગોયમ" નમો જિણાë. ૪ . ચારિત્ર જ્ઞાનસુઅસ્સને, એ નમો તિ–સ્ય જાણી, જિન ઉત્તમ પદ પાને, નમતાં હોય સુખ ખાણી. ૫
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy