SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વશરસ્થાનક તપ '11''થા 1'; CIVotી. મારા(I || ; રીતે || રાil | યો 1121. Ciીં ર થવાર | |.I TI[!!! | ૧ શ્રેણિક મહારાજાનો જીવ - શ્રી પદ્મનાભસ્વામી નામક પહેલા તીર્થંકર થશે. હાલ પહેલી નરકમાં છે. ' ૨ સુપાર્શ્વનો જીવ - (મહાવીરસ્વામી ભગવાનના પિતરાઈ કાકા) શ્રીસૂરદેવસ્વામી નામક બીજા તીર્થકર થશે. હાલ બીજા દેવલોકમાં છે. ૩ ઉદાયિ રાજા (કોણિક પુત્ર) - શ્રી સુપાર્શ્વનાથ સ્વામી નામક ત્રીજા તીર્થંકર થશે. હાલ ત્રીજા દેવલોકમાં છે. ૪ પોશ્ચિલ શ્રાવકનો જીવ - શ્રી સ્વયંપ્રભસ્વામી નામ ચોથા તીર્થંકર થશે. હાલ ચોથા દેવલોકમાં છે. ' ૫ કઢાયુષ્યનો જીવ - શ્રી સર્વાનુભૂતિ સ્વામી નામક પાંચમા તીર્થકર થશે, હાલ બીજા દેવલોકમાં છે. ૬ કાર્તિકનો જીવ - શ્રી દેવશ્રુતસ્વામી નામક છઠ્ઠા તીર્થકર થશે. હાલ પહેલા,દેવલોકમાં છે. ૭ શંખ શ્રાવકનો જીવ - શ્રી ઉદયપ્રભ સ્વામી નામક સાતમા તીર્થંકર થશે. હાલ બારમા દેવલોકમાં છે. ૮ આનન્દ મુનિનો જીવ - શ્રી પેઢાલસ્વામી નામક આઠમા તીર્થંકર થશે. હાલ પહેલા દેવલોકમાં છે. ૯ સુનન્દ શ્રાવકનો જીવ - શ્રી પોલિસ્વામી નામક નવમા તીર્થંકર થશે. હાલ પાંચમા દેવલોકમાં છે. ૧૦ શતક શ્રાવકનો જીવ - શ્રી શતકીર્તિસ્વામી નામક દશમા તીર્થંકર થશે. હાલ ત્રીજી નરકમાં છે. • ૧૧ દેવકી (કૃણની માતા)નો જીવ - શ્રી સુવ્રતનાથસ્વામી નામક અગ્યારમા તીર્થકર થશે. હાલ આઠમા દેવલોકમાં છે.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy