SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના વિધિ (111થી1' || હિૉ[[, સારાધના ; રવો '.7ીં ? ના!!'(TIર્જા , રનર, ૧ અરિહંતપદની આરાધનાથી - દેવપાલરાજા ૨ સિદ્ધપદની આરાધનાથી - હસ્તિપાલરાજા ૩ પ્રવચનપદની આરાધનાથી જિનદત્તશેઠ ૪ આચાર્યપદની આરાધનાથી પુરુષોત્તમરાજા પ વિરપદની આરાધનાથી - પદ્મોત્તરરાજા ૬ ઉપાધ્યાયપદની આરાધનાથી મહેન્દ્રપાલ ૭ સાધુપદની આરાધનાથી વીરભદ્ર [૮ જ્ઞાનપદની આરાધનાથી જયંતદેવરાજ ૯ સમ્યગ્દર્શનપદની આરાધનાથી - હરિવિક્રમરાજા ૧૦ વિનયપદની આરાધનાથી - ધનશેઠ ૧૧ ચારિત્રપદની આરાધૂનાંથી - અરુણદેવ '૧૨ બ્રહ્મચર્યપદની આરાધનાથી ચન્દ્રવર્મારાજા ૧૩. ક્રિયાપદની આરાધનાથી - હરિવાહનરાજા ૧૪ તપપદની આરાધનાથી - કનકકેતુરાજા "૧૫ ગૌતમ(દાન) પદની આરાધનાથી - હરિવાહન ૧૬ જિનપદની આરાધનાથી - જિમૂતકેતુરાજા ૧૭ સંયમપદની આરાધનાથી - પુરંદરરાજા ૧૮ અભિનવજ્ઞાનપદની આરાધનાથી - સાગરચંદ્રરાજા ૧૯ શ્રુતપદની આરાધનાથી - રત્નચૂડ ૨૦ તીર્થપદની આરાધનાથી - મેરુપ્રભસૂરિ | તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલા આ બધા જ શ્રેષ્ઠ પુણ્યાત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર બની મોક્ષમાં પધારશે.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy