SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૩ ] ૭૩, જીદ્રાને જીવાતખાને માકલવામાં પ્રમાદ ન કરવા. ૭૪. થાડી રાખ માટી અને પાણીથી વાસણ સાફ્ કરવાની ટેવ પાડવી. ૭૫. જેમ અને તેમ કામ સ્વચ્છ વ્યવસ્થિત અને યાગ્ય લખતમાંજ પતાવવાની ટેવ પાડી. ૭૬. રસોઈમાં વિદળના ખાસ ઉપયાગ રાખો. ૭૭. ખાળ, મારી, ચાકડીયા વિગેરે સ્વચ્છ રાખવા. ૭૮. રાત્રે વખતસર સુવાની ટેવ પાડો. ૭૯. બપેરે સામાયિક કરવાની ટેવ ચાલુ શખા. ૮૦. ધાર્મિક પર્યાં અને થિએની આરાધના ઘરમાં ખાખર આગ્રહપૂર્વક ચાલુ રાખેા. ૮૧. પતિવ્રતાપણામાં સ્ત્રીની સમસ્ત વ્યાવહારિક કેળવણીના સમાવેશ થાય છે. તેથી તે બરાબર જાળવા. અને ત્રીને તેમાં દઢ કરશે, તે તેનુ આપુ' જીવન સંસ્કારી બનશે જ. ગમે તેટલી ભણેલી પણ પતિતપણા રહિત દુઃશીલ સ્ત્રીની કિંમત શી ? ૮૨. અને તે શિખવનાર તથા તેનું રહસ્ય સમજાવનાર દેવ: ગુરુઃ તથા ધર્મોનાં ભક્તિ દરરોજ યથાશક્તિ કરવાનું ચૂકશે નહીં. 3. ૮૩. રજસ્વલાપણુ’ખરાખર પાળવું, ગૂમડું ફૂટયા ખરાખર ન ગણશે. શરૂઆતનુ રજસ ધણા મલિન પદાર્થ છે, એમ સૂક્ષ્મ તત્ત્વ સમજનારાં જ્ઞાનીઓએ અને પૂર્વના મહાન વૈદ્યોએ
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy