SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિલેખના ૨૦૫ ત્રટક—મુહપત્તિ તે માનપે, સેલ નિજ અંગુલ ભરે, દોય હાથ ઝાલી દગ નિહાલી, દૃષ્ટિ પડિલેહણ કરે; ત્યાં સૂત્ર અર્થે સુતત્ત્વ કરીને, સહું એમ ભાવિએ, નચ્ચા વચ્ચા રૂપ તિગ તિગ, પફડા ષટુ લાવિએ. (૨) ઢાળ–સમકિત મેહની રે, મિશ્ર મિથ્યાત્વને પરિહરું, કામરાગને રે, સ્નેહ-દષ્ટિરાગ સંતરું; એ સાતે રે, બાલ કહ્યા હવે આગલે, અંગુલી વચ્ચે રે, ત્રણ વર્ઘટક કરતલે. ત્રટક–કરતલે વામે અંજલિ ધરી, અખોડા નવ કીજીએ, પ્રમાર્જન નવ તિમ જ કરીએ, તિગ તિગંકર લીજીએ; સુદેવ સુગુરુ સુધર્મ આદરું, પ્રતિપક્ષી પરિહર, વળી જ્ઞાન દર્શન ચરણ આદરું વિરાધન ત્રિક અપહરું.(૩) ઢાળ-મનગુપ્તિ રે, વચન-કાયગુપ્તિ ભજું, મને દંડ રે, વચન-કાયદંડને તણું; પચવીશ રે, વ્હેલ એ મુહપત્તિના લહ્યા, હવે અંગના રે, પરિહરું એમ સઘળા(ળ) કહ્યા. ત્રાટક–કહ્યા વધૂટક કરી પરસ્પર, વામ હાથે ત્રિક ધરે, હાસ્ય રતિ ને અરતિ છેડી, ઈતર કર ત્રિક અનુસરે; ભય શોક દુગંછા તજીને, પાહિણે આચરે, કૃષ્ણ લેસ્થા નીલ કાપત, લલાટે ત્રિક પરિહરે. (૪). ઢાળ-રસગારવ રે, ઋદ્ધિ-શાતા ગારવા, મુખ હિરડે રે, ત્રણ ત્રણ એમ ધારવા; માયાશલ્ય રે, નિયાણ-મિથ્યાત્વ ટાળીયે, વાઢા ખંધે રે, ક્રોધ માન દેય ગાળીએ.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy