SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે ૨૨ પૃથ્વીકાય, અપકાર્ય, તેઉકાયની (જમણે) રક્ષા કરું. ૨૫ વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. શ્રી સ્થાપનાચાર્યને પડિલેહવાના બોલ– ૧ શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ. જ શુદ્ધ જ્ઞાનમય, શુદ્ધ દર્શનમય, શુદ્ધ ચારિત્રય. ૭ શુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરૂપણામય, શુદ્ધ સ્પર્શનામય : ૧૦ પંચાચાર પાળે, પંચાચાર પળા, પંચાચાર અનુદે. ૧૩ મનગુપ્તિએ, વચનગુપ્તએ, કાયગુપ્તિએ ગુપ્તા. એ બેલ કયા કયા અંગે પડિલેહણ કરતાં બેલવા તે અન્ય ગ્રન્થથી અગર ગુરુગમથી જાણું લેવું. આ વિધિને જણાવતી એક સઝાય પંડિત શ્રી વીરવિજ્યજીએ રચેલી છે, તે અહીં આપીએ છીએ— ઢાળ–સિરિ જબ્બરે વિનયભક્તિ શિર નામને, કર જોડી રે, પૂછે શ્રી સમસ્વામીને; ભગવંતા રે, કહે શિવકાન્તા કિમ મલે ? કહે સહમ રે, મિથ્યા ભ્રમ દૂરે ટળે. ત્રટક–દૂરે ટળે વિષ ગરલ ઇહા, ઉભય માર્ગ અનુસરી, એક જ્ઞાન દૂછ કરત કિરિઆ, અભેદારેપણ કરી; જિમ પંગુદશિત ચરણકર્ષિત, અંધ બિહુ નિજપુર ગયા, તિમ સત્વ સજતા તત્ત્વ ભજતા, ભવિક કેઈ સુખીયા થયા. (૧) ઢાળ-વકલ્ય ક્યું રે, કછ તે કરવું સેહિલું, . પણ જબ્બરે, જાણપણું જગ દેહિલું; તેણે જાણી રે, આવશ્યક કિરિએ કરે, ઉપગરણું રે, રજોહરણ મુહપત્તિ ધરો.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy