SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ | શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથે ત્રટક–ગાળીએ માયા-લોભ દક્ષિણ બંધ ઊર્ધ્વ-અધે મળી, ત્રિક વામ પાદે પુઢવી અપ વળી, તેઉની રક્ષા કરી; જમણે પગે ત્રણ વાઉ વણસ્સઈ, ત્રસકાયની રક્ષા કરું, પચીશ બેલે પડિલેહણ, કરત જ્ઞાની ભવહરે. (૫) ઢાળ–એહ માંહેથી રે, ચાલીશ બોલ તે નારીને, શર્ષ હૃદયના રે, અંધ બેલ દશ વારીને; ઈણ વિધિસ્યુ રે, પડિલેહણથી શિવ લહ્યો, અવિધિ કરી રે, છકાઈ વિરાધક કહ્યો. ત્રકકલ્લો કિંચિદાવશ્યકથી, તથા પ્રવચનસારથી, ભાવના ચેતન પાવન કહી, ગુરુવચન અનુસારથી; શિવ લહે જ જે રહે શુભ-વીરવિજ્યની વાણીએ, મન માંકડું વનવાસ ભમતું, વશ કરી ઘર આણીએ. (૬) પ્રતિદિન પડિલેહણ કરતાં પ્રતિવસ્ત્ર-પાત્રે ચિંતવવાના ઉપર્યુક્ત બોલ આત્મશુદ્ધિ કરવાપૂર્વક સંયમમાં સ્થિર કરનારા છે. તેના સતત અભ્યાસને પરિણામે વલ્કલચિરી અન્ય ધર્મમાં જન્મ લેવા છતાં, જાતિસ્મરણના બળે, કેવળજ્ઞાન પામીને પરમપદને પ્રાપ્ત કરી ગયા. જિનકથિત અનુષ્ઠાનનું આદરપૂર્વક આસેવન કરવાથી આત્મામાં તેના અનુબન્ધયુક્ત સંસ્કાર પડે છે અને ઉત્તરોત્તર ક્રિયાને આદર અને શુદ્ધિ કરતા તે સંસ્કારે છેક મેક્ષ પહોંચતા સુધી સહાય કરે છે. પડિલેહણું અને પ્રમાજીનામાં સતત ઉપગ રાખનાર આત્મા વિશુદ્ધ ચારિત્રને પામી સંસાર-સાગરથી પાર ઊતરે છે, માટે સાધુને તે અતિઉપકારક છે. | મુહપત્તિરૂપ વસ્ત્રના ટુકડાને ખંખેરવા માત્રની આ ક્રિયા નથી, પણ તે તે બોલને બેલ વાપૂર્વક તે તે અંગે મુહંપત્તિ કે વસ્ત્ર વગેરેને સ્પર્શ–અમર્જન વગેરે કરવામાં ગંભીર આશય રહેલ છે. તે
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy