SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા દેખાડયું. ત્યારે વૈદ્યરાજે જવાબ આપ્યો. “દેશકાળ, બળ, શરીરની પ્રકૃતિ અને દર્દીની આર્થિક સ્થિતિ જોઇ એ સર્વે બાબતો ઉપર વિચાર કરીને ઔષધિ (દવાઓ) કરવામાં આવે છે. રાજા-મહારાજાને કસ્તુરી પોષાય, વળી એમને ઔષધ મોંધું હોય તોજ વિશ્વાસ બેસે માટે તમારે માટે કસ્તુરી બરાબર હતી જ્યારે પાલખી ઊંચકનાર ગરીબ ભોઇ માટે હાથવગુ અને મફતમાં મળે એવું જ ઓસડીયું બતાવવું જોઇએ” આજના ડૉકટરો પણ આવું કરે તો કેવું સારું? T વોટ તા- વહુ સંમાટ સિદ્ધરાજ ઉ6યસિંહ સોલંકી યુગનો સમર્થ સમ્રાટ સિદધરાજ જયસિંહ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy