SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૩૨૫ સિદ્ધર નમો.... સ્વિયં ર૭ || સિદ્ધરાજ સમાન કોઈ રાજા (ભૂતકાળમાં) થયો નથી. અને થશે નહિ, જેણે સહસબાણલિંગોને એકી સાથે સ્થાપન કર્યા હતાં. ૧૨૭ I સિદાશિવર્તિપ્રતિષ્ઠામાન્ય सरस्वतीपुराण, सर्ग १६ સહ શિવલિંગપ્રતિષ્ઠામાહાત્મ સંપૂર્ણ સરસ્વતીપુરાણ, સર્ગ ૧૬ પાદટીપ : " (૧) સરસ્વતીપુરાણ સંપાદક શ્રી ક.ભા.દવે આ સુંદર સરસ્વતી, આ મહારાજાધિરાજ સિદ્ધરાજનું મહાસરોવર, આ નાજુક પણ જેનો યશ વિસ્તૃત છે તેવું રમ્ય સ્થળ, વાદળાંઓને ટેકો આપતો આ ઉંચો કીર્તિસ્તંભ સૂર્યની માફક ઉપમા આપી શકાય તેવો એ સુંદર શ્રોણી પ્રદેશવાળી સ્ત્રીઓથી શોભતો આ રાજપ્રસાદ, એવા લીમના સદાના ધામરૂપ આ નગર(પાટણ)માં આથી બીજું શું વધુ જોવાનું હોય ? (મોહરાજપરાજય)
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy