SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ યુગે યુગે પાટણની પ્રભુતા નિવાસ કરીશ. ૯૩-૯૪-૯૫ તત્ર યા વૃત્ત.. ...ભવિષ્યતિ | ૨૬ | ત્યાં યજ્ઞ કરવાથી જે ફળ થાય છે, તે માત્ર ભક્તિ વડે સહસશિવલિંગનાં દર્શન કરવાથી મળે છે. ૯૬ તમારાન્િ ..... ...............સર્વતા | | એટલા માટે હે બ્રહ્મન ! આ સ્થાન અતિ પુણ્યદાયક છે, કારણ કે પ્રત્યેક શિવલિંગમાં ભગવાન કારેશ્વરનો સદા નિવાસ હોય છે. ૯૭ મરવારિમિટ્ટર્નહર્ત... .........સમવાયતે | ૨૮ || અશ્વમેઘાદિક યજ્ઞો અને મહાદાનોથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફક્ત સહસ્ત્રશિવલિંગોના દર્શનમાત્રથી મળે છે. ૯૮ નિતૈર્તનશૈદ્રાન...... ..............સિદ્ધેશ સરોવર | ૨૨ . સિદ્ધરાજના સરોવરમાં સહસશિવલિંગનાં જેણે દર્શન કર્યા નથી, તે માતાના યૌવનને નિરર્થક કરી લેનાર પુરુષો જાણવા. અર્થાત્ આ સરોવરનાં દર્શન કર્યા વગરનું મનુષ્યજીવન નિરર્થક માનવું ૧૨૧ મિત્ર........ .મુવાહાતમ્ | રર || આ જગતમાં ઋષિમુનિઓએ, જે કાંઇ સારભૂત હકીકતનું નિરૂપણ કર્યું છે, તે હું તમને સંક્ષેપથી કહું છું. બહુ કહેવાથી શું.? ૧૨૨ ન સિદ્ધશસમાં.............................................વિપતે | ૨૨૨ . સિદ્ધરાજ સમાન રાજેન્દ્ર સિદ્ધસર સમાન સરોવર, અને સહસલિંગ જેવું મહાતીર્થ, બીજા કોઈ ઠેકાણે જોવામાં આવતું નથી. ૧૨૩ તત્રાIRI[.. ...........તપસ્વિનામ્ ૨૨૪ ત્યાં અગાડી સરોવરના કિનારા ઉપર, બ્રાહ્મણો, તપસ્વીઓ, અને સંન્યાસીઓ માટે સિદ્ધરાજે આગારો (મઠો-ધર્મશાળાઓ-વિધાલયો વ.) બંધાવ્યાં હતાં. ૧૨૪ સર્વનામસમૃદ્ધારિ.. .................સ્થિતી: છે ?ર છે. સર્વકામનાઓ પરિપૂર્ણ કરનારા તે બધા (આગાર), બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશનાં પુરોની માફક ત્યાં શોભી રહ્યા છે. ૧૨૫ ૩ન્નતા. .........વાગડ | રદ્દ .. ઉન્નત (કીર્તિમંદિરોથી ઊંચે આકાશપર્યત) અને નિમ્ન (સરસ્વતી વડે નીચે પાતાળ પર્વત) એવી ઐશ્વર્ય, અને નમ્રતાયુક્ત ગુણો વડે પ્રકાશિત સિદ્ધરાજની અમરકીર્તિ સ્વર્ગપર્યત વ્યાપ્ત થયેલી છે. ૧૨૬
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy