SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ધજાઓરૂપી હાથનાં લટકાં કરીને શિવના તાંડવનો અભિનય કરે છે. ૨૪૪ વૃતિભિઃ..... ..પવનો ધ્વનમુન મુન: ૫૮ ॥ મન્દિરના કલશ તે જાણે પુણ્યશાળીના પુણ્યના ભંડાર છે, અને પવનમાં ફડફડતી ધજા જાણે એના ઉપર બેઠેલા નાગ છે. .વીનિષતઃ ॥ ?? ॥ સમયજ્ઞ. અંધકાર મલિન છતાં સમયનો જાણ છે, કારણ તે આ નગરીની સ્ત્રીઓના મુખચન્દ્ર કેશકલાપરૂપે કરે છે. અભિતુ. .નમસ ॥ ૨૭ ।। રાતવેળાએ રકખે ને પોતે આ નગરનાં ઉંચાં ઘરના શિખરો સાથે અથડાઇ પડે એવા ભયથી વાદળાં વીજળીરૂપી દીવી લઇને આકાશમાં ફરે છે. वासोsधरं.. .યટ્રીયઃ ॥ ૪૨ ।। જેનો મોટો ગઢ વાદળારૂપે ધોતિયું પહેરે છે અને આકાશરૂપી દુપટ્ટો ઓઢે છે. ગીતોતિ.. .મિવામ્ ॥ ૪૪ ॥ જેના ગઢનું ખાઇમાં પ્રતિબિંબ પડતાં, ખાઇને સમુદ્ર જાણીને શેષનાગ વિષ્ણુભગવાનની શય્યાને અર્થે ત્યાં જાણે ન આવ્યો હોય, એવો તે શોભે છે. विनिर्जिता.. .વિનાસૈઃ ॥ ૪૨ ॥ આ નગરે બીજાં નગર માત્રને જિતી લીધાં, એટલે જાણે તેની સમીપે રહેલું સરોવર કમળરૂપી અસંખ્ય મુખે તથા ભમરાના ગુંજારવરૂપ વાચાએ કરીને તેનું માહાત્મ્ય સ્વતે છે. (૧૧) (ચારિત્ર્યસુન્દરગણિ નામે એક જૈન સાધુએ કુમારપાલચરિત મહાકાવ્ય આજથી આશરે ૫૦૦ વર્ષ ઉપર રચ્યું છે તેના પ્રથમસર્ગના પ્રથમ વર્ગમાંથી નીચલા શ્લોક ઊતાર્યા છે.) થિયાં. .મેને ।। ૬૨ ।। ગૂર્જર નામનો લક્ષ્મીના નિવાસસ્થાન સમાન અને સુંદર પ્રદેશવાળો દેશ હતો, જ્યાં સુકૃત્યે અત્યન્ત પ્રવેશ કર્યો હતો અને જ્યાં પાપનો લેશમાત્ર પણ નહોતો. નવીયુ.. ..તથાઽદ્ધિનેષુ ॥ ૨૩ ॥ રાજાઓમાં ચક્રવર્તી અને હાથીઓમાં જેમ નદીઓમાં ગંગા, દેવોમાં ઇન્દ્ર, પર્વતોમાં મેરુ, ઐરાવત પ્રધાન છે, તેમ તે દેશ દેશમાત્રમાં અગ્રેસર છે. વનેન.. .સર્વવા યઃ ॥ ૪ ॥ દાને, માને તથા નીતિએ કરીને જે દેશ જગતના સર્વ દેશમાં ભૂષણરૂપ હતો, અને જેમ સમુદ્ર
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy