SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૪૩ આ સરોવરને વિષયે શિવાલયના કલશના પ્રતિબિંબરૂપે અનેક વડવાનલ સ્કૂરે છે, અને અનેક કુંભો તેને નિત્ય પીધા કરે છે, તો પણ તેનું પાણી ઘટયું નહિ, અને સમુદ્રનું પાણી તો એક વડવાનલ અને એક કુંભપુત્ર (અગમ્ય) વાતવાતમાં પી ગયા, એટલે ક્ષીરસમુદ્ર લાજે છે, સરોવર પાસે ક્ષીરસમુદ્રનું શું ગજું? ભૂપ.... ઉદયપ્રભસૂરિ-સુશ્રુતકીર્તિ કલ્લોલિની (ઉદયપ્રભ વસ્તુપાલના ગુરુ હતા, તેમણે આ કાવ્ય વસ્તુપાલની પ્રશસ્યર્થે લખ્યું છે. સમય તેરમા શતકનું છેલ્લું ચરણ.) ..ત્રિવાડકોડપિ ?? | વનરાજે અણહિલ્લવાડ નામે પૃથ્વીના ભૂષણરૂપ ગૂર્જરરાજધાની સ્થાપી, જ્યાંના નિત્ય નવા ભોગ ભોગવતા ભાગ્યશાળી લોકો દેવોને તણખલાને તોલે ગણતા હતા. एकाऽपि. ..................મિત્ર પ્રતિ | શરૂ છે. “આંહીંના ઘરનાં ઉંચા શિખરોમાં તમારા રથનાં પૈડાં ભટકાશે ને આપદા પડશે એટલે અહીંથી જાણો,’ એમ દેવાલયોને શિખરે રહેલા કનકકલશો પતાકારૂપી હાથે કરીને જે નગરીમાં સૂર્યને સાન કરતા હતા. (૧૦) બાલચન્દ્રસૂરિ વસન્તવિલાસ (વસ્તુપાલના ચરિત્રને લગતું મહાકાવ્ય એના પુત્ર જૈત્રસિંહ (=જયન્તસિંહ=જેતસી) ના મનોવિનોદાર્થ રચવામાં આવ્યું હતું. સમય તેરમા શતકના અન્ત, ને ચૌદમાના આરંભ લગભગ. વસન્તઃવસન્તપાલ=વસ્તુપાલ. વસ્તુપાલના મિત્રોને ને કદાચિત એને પોતાને વસ્તુપાળ નામ કાવ્યમય નહિ લાગ્યું હોય એટલે એને ફેરવીને વસન્તપાલ બનાવ્યું. બીજા સર્ગમાંથી નીચલા શ્લોક ઊતાર્યા મરવા ......................••••••••••••••• મહિપાટમિતિ........ .વારસનોમવત ? .. અમરાવતીને હરાવનારું અણહિલ્લવાડ નગર છે, જ્યાં લક્ષ્મીને વસવું એટલું પ્રિય છે, કે એટલા સારું સરસ્વતી સાથે બાધતી આળસી ગઈ છે. इह शातकुम्भमयकुम्भराचा. ........તરતુ છે ૬ “આંહીં સુવર્ણકલશના તેજથી તિમિર નાશ પામ્યું છે, પછી તું ઠાલોભૂલો શું કામ સંતાપે છે?” એમ કહેતાં જ્યાંનાં મન્દિરો સૂર્યને ફડફડતી ધજારૂપ હાથે કરીને આઘો ખસેડે છે. હેરતા ઉંવા.. ..........સતશઃ ૭ || જે નગર અગધૂપના ધૂમાડારૂપે ગજચર્મ ધરીને, ઉન્નત દેવાલયોને શિખરે હાલતી અનેક
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy