SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા સો.. .ધામનાથે || પ॥ ચન્દ કમળ, સૂર્યકાન્ત મણિ, ચક્રવાક, ઇ.તે દુઃખી કરે છે, તો પણ સવારે ઉજ્જવલ મુખે જ પ્રયાણ કરે છે, કેમજે સૂર્ય ઘણો ચન્દ્રને શિક્ષા કરીને નિસ્તેજ કરે, પણ એને આ નગરની ઉંચી ઉંચી હવેલીઓ આડી આવે છે. चेधोग्यतास्ति. .સ્તિમ્ ॥૨૦॥ આ નગરનો ગઢ આકાશમાં ધજાને મૂકેલી ઘૂઘરીના શબ્જે કરીને અગસ્ત્યને કહે છે જે, ‘તું સમુદ્ર તો પી ગયો, પણ તારી સત્તા હોય તો આવી જાને મારી ખાઇ પી જો. મેં પણ વિયાદ્રિની ઘોડચે સૂર્યનો માર્ગ રોક્યો છે; તારાથી થાય તે કરી લે. यस्मिञ्ञनाय. ૨૪૧ .નભૂનિતાનિ ॥ ૨૪ ॥ આ નંગરમાં રત્નમય ધરો હોવાથી રાત્રે પણ અંધકાર તો હોતોજ નસ્થિ, એટલે કુંડમાં ખીલેલાં કમળના સુગન્ધમાં લુબ્ધ ભમરા ગુંજારવ કરે તે ઉપરથી સવાર પડચાનું જાણ થાય છે. યાત.. ..વિન્ધ્યાચત્તવૃદ્ઘિક્ષા | ૨-૩ || સમુદ્રનું આચમન કરી જાનાર અગસ્ત્ય પણ સિદ્ધરાજના સરોવરને પીવા સમર્થ નદ્ઘિ, અને ભોંઠા પડવાના ભયથી જ તે આંહીં ટ્રુકતા નસ્થિ. આંહીં આવે તો વિન્ધ્યાચળ પાછો વધવા મંડે એ તો કેવળ બ્હાનું જ છે. .પાર્શ્વનિનેશવેમ || -૨ ॥ પદ્માતા... પંચાસરા પાર્શ્વનાથનું મન્દિર નગરીરૂપ સ્રીના સેંથાનું રત્ન છે. (૮) જયસિંહસૂરિ-હમ્મીરમદમર્દનમ્ (આ નાટક સં. ૧૨૭૬ પછીના દશકાની અંદર લખાએલ છે. સ્તંભતીર્થ (ખંભાત)માં ભીમેશ્વરની યાત્રાને પ્રસંગે વસ્તુપાલ પ્રધાનના પુત્ર અને ખંભાતના સુબા જયન્તસિંહના આદેશથી તે ભજવાયું હતું. ગુજરાત ઉપર મુસલમાન ચડી આવ્યા તેમને કેમ પાછા કાઢચા એનું તેમાં વર્ણન છે. પાંચમા અંકમાંથી નીચે ઊતાર્યું છે.) વીરધવનઃ-. મુદ્દોઽન્ત: || ૨૦ || વીરધવલ-(આગળ-જોઇને) અયે, ભગવતી સરસ્વતી નામે મહાનદી આ આવી. ગંગા સ્નાનથી પાવન કરે છે અને નર્મદા દર્શનમાત્રથી અતુલ પવિત્રતા રચે છે, પણ આ બ્રહ્માની પુત્રી તો દૂરથી નામ સાંભળતાં જ શુચિતા આપે છે, અને ત્રણે ભુવનને શુદ્ધ કરે છે. તેજઃ પાલ - દેવ, સુર અસુર સર્વને પૂજ્ય આ નદી ત્રિભુવનહિતાર્થેજ વહે છે. જેમ, ત્રૈલોક્યના ઉપકારાર્થે જનતાના દ્રોહી વડવાનળને આણે ઊપાડીને સમુદ્રમાં ફગવી દીધો, અને એના તાપની
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy