SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા अत्र मन्दं.. ..દ્વાલયત્વવનીવિ ॥ ૬૨ ।। સ્વેચ્છાએ હાલતા હાથી પૃથ્વીને પણ હલાવે તેમ આંહીં મંદ મંદ મહાલતી સ્ત્રીઓ કોના મનને ન હલાવે ? ૨૩૫ अभ्यागतानां. .શન II ૬૨ ॥ આંહીં કોઇ પણ માણસ અતિથિનો આનન્દપૂર્વક સત્કાર કરવામાં દ્રવ્ય કે પોતાનું શરીર ચોરતો નસ્થિ. દ્દિનઃ.. .ભારતી || ૭૨ ॥ ‘હે રાજા, અમને કાંઇક દે,' એવી વાણી બોલતો ભિક્ષુક આંહીં નત્થિ. .ર્મોત્સવે ॥ ૧૨૫ તપ:. તપશ્ચર્યાએ.કરીને કૃશ થયેલ અને દર્શનથી હર્ષ પમાડનાર યતિનાં દર્શનથી હિંસક પણ ઉત્તરાયણમાં સૂર્યની પેઠે આંહી ધનુ (૧ ધનુષ ૨ ધન રાશિ) નો ત્યાગ કરે છે. લિ... .તર્યંતે । ??? | આંહીંની સ્ત્રીઓની વાણી સાંભળી હોય ને તેમનાં મુખ જોયાં હોય તો કોયલનો મધુર સ્વર પણ કઠોર લાગે ને ચન્દ્ર પણ નિરર્થક જણાય. વસન્તાધતુંમિ:... ..નવુંનૈઃ ॥ ૪૨ ૫ ઉત્તમકુલના રાજપુત્રો સાથે રાજકુમારો આંહીં વસંતાદિ સર્વ ઋતુઓએ એક જ સમયે સેવેલા ઉદ્યાનમાં વિહાર કરે છે. નૌ... સર્વતઃ ॥ ૨૨૭ || પર્વતરાજ મેરુ જેટલો ઉંચો, અને આકાશને સ્પર્શતા ધ્વજ વડે આકાશને તરછોડનારો, તથા ફણા જેવા ધવલ કાંગરા વડે શોભતો કોટ અને નગરને ફરતો છે. શેષની મા.. ..સ્થિતમ્ || ૬૬ || ગુરુ તથા માતપિતા પ્રત્યે ભકિતને લીધે તથા મોક્ષાર્થે જ્ઞાનપ્રાપ્તિને લીધે આંહીંના જુવાન પણ સ્પષ્ટવૃદ્ધત્વવાળા જણાય છે. (૪) સોમપ્રભાચાર્યપ્રણીત કુમારપાલપ્રતિબોધ (આ પ્રાકૃત ગ્રન્થ સંવત ૧૨૪૧ માં અર્થાત્ હેમચન્દ્રાચાર્યના નિર્વાણ પછી ૧૨ વર્ષે રચાયેલ છે. ..જૂનીન્દ્રપુરે | પ્રશસ્તિ ॥ શશિનલ... એના પ્રથમ પ્રસ્તાવમાંથી નીચલા શ્લોક ઊતાર્યા છે.)
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy