SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા અસ્થિ મહી.. .ધ્રુમુન્નમિયમ્ ॥ રૂર્ ॥ આકાશની શોભા નિહાળવાને પૃથ્વીમહિલાએ મોટું ચન્દ્ર જેવું મુખ જાણે ઉંચું ન કર્યુ હોય એવો જમ્બુદ્વીપ છે. ૨૩૬ तुंगो नासावंसो.. .દંતિઃ ॥ ૩૩ ॥ તેના ઉપર ત્રિદશ પર્વત નાકની દાંડી જેવો શોભે છે, શીતા-શીતોદા નદીઓ બે દીર્ઘ નેત્ર જેવી આવી રહી છે. तत्थारोविय. .પટ્ટો વ ॥ રૂ૪ ॥ તેમાં જેના ઉપર દોરી ચડાવેલ છે એવા ધનુષ્ય જેવું ભારતવર્ષ લલાટ સમાન છે, અને વૈતાઢચ પર્વત રૂપેરી ફેંટા જેવો દીપે છે. ii.. અંતમ્ ॥ રૂપ ॥ જે ભારતવર્ષ લલાટ ઉપર ગંગાસિંધુનદીરૂપ મોતીની સર્યાં શોભી રહી છે, અને નદીતીરે આવેલી વનપંકિતરૂપ કેશકલાપ દીપી રહ્યો છે. તસ્થિ.. વિ-સાનો ॥ ૩૬ ॥ ભારત-લલટ ઉપર ચાંદલાતુલ્ય સુવર્ણ (૧ બહુ સારા રંગવાળું ૨ બહુ સોનાવાળું) અણહિલ્લવાડ નગર છે. અને ફરતો મોતીના હાર જેવો શ્વેત કોટ છે. ગુરુઓ... .મંઙિયો નેળ ॥ ૩૭ ॥ જે નગર, ગામડાં, ગોકુલ, ખાણ્ય, નગર ઇ.ઇ.થી પૂર્ણ તથા દેવલોકનો સમૃદ્ધિમદ ઊતારવામાં પંડિત એવા ગરવા ગુર્જરદેશને મંડિત કરે છે. जंमि निरंतर.. .નાયંતિ ॥ ૩૮ ॥' જે નગરમાં ધાર્મિક લોકોના મનોરથરૂપી વૃક્ષ જાણે દેવાલયોમાં પ્રતિમાઓના નવણજળના પૂરથી નિરંતર સિંચાઇને સફળ થાય છે. બત્ત મહત્તિ... જ્યાં દેવાલયોને શિખરે સરસ રંગવાળા કાંચનકલશ શોભે છે. ..ધરસિòસુ ॥ ૩૧ ॥ અનંતિ... .વસા ॥ ૪૦ || જ્યાં ગગનચુંબી દેવાલયોને શિખરે ફડફડતી સુવર્ણપનાકારૂપી હાથવડે જાણે લક્ષ્મી શુભસ્થાનપ્રાપ્તિને લીધે થયેલા હર્ષપૂર્વક નૃત્ય કરે છે. નમિ મહા....... ..થવો || ૪૨ ।। જ્યાંના મહાપુરુષોનું અનુપમ ધનદાન જોઇને ધનદ (ધન દેનાર,કુબેર) ને એમ થયું કે મારું નામ
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy