SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ નાન , , , , , , , , , , યુગે યુગે પાટણની પ્રભુતા જાતાં થાકી જાય એમ મને લાગે છે. સર્ષિ....... ..શિT || ૩૦ || આ નગરની સુન્દરીઓની મધુરગિરા સાંભળી ન હોય ત્યાં લગી જ સામવેદ સામ કરનાર છે, મધ મિષ્ટ છે ને દહિં સ્વાદિષ્ટ છે. મિન ... ..૩થના: || ૩૦ || આંહીં અગસના ધૂમાડાને મેઘ ધારીને કારના જેવી શિખાવાળો અને કારના જેવી ચાંચવાળો મોર ડોક તથા ચાંચ ઉંચી કરીને મધુર સ્વરે બોલે છે. ન યો..... .....મયસર | ૨૬ . હલ, ઝવું, આદિ સંજ્ઞા પણ જે જાણતો નલ્થિ એવો નિરક્ષર પણ આ વિધાના ધામમાં છ દર્શનની જાણ થાય છે. તાવમાંશુરાનન્તી.... ..ન: || ૪૦ || સત્ય, મિત અને પ્રિય વાણીએ કરીને આનન્દ દેનારા તથા વિશ્વનું હિત કરનારા અહીંના સજજન ન જોયા હોય ત્યાં સુધી જ ચન્દ્ર આનન્દ આપે છે તથા મેરુ ઉન્નત લાગે છે. વાવપૂરા વીસ્ય.. . ..ચાવવા શિવ: કરે છે અહીંના વાકલ્ચરોને જોઈને બૃહસ્પતિ પણ નીચું માથું નમાવે. ' ..................... શ્રિમદામાતામ્: || ૪૪ છે. લક્ષ્મી અહીં આવી છે જાણીને સમુદ્રશાયી ભગવાન સમુદ્રમાં નલ્થિ સૂતા (આંહી આવે છે) ..વ્યથતેવ પૂ; ૪૭ | જાગ્રત, ચંચળ, પાંચ ગતિના જાણ, ખેલતા અને ઠકાર જેવા દાબડા વડે ભૂમિ ઉપર ઠકાર કરતા એવા અશ્વગણને લીધે પીડાતી જાણે પૃથ્વી આંહીં રડે છે. નાનંપૂર્વમાન .. ..શાર્થિના ૪૨ | આંહીંના સુભટ પ્રાણને ધૂળસમાન ગણનાર, શત્રુનો નાશ કરનાર, ટંકાર કરતા ધનુષને ધારીને ફરનાર અને શરણાગતને રક્ષનાર એવા છે. રત્નસંસંરિ.... .............ચિન્તયે . ૧૭ | રત્નસમુદાયે કરીને શોભતું આ નગર વિશ્વકર્મા જુવે તો અમરાવતીને શણગારવાના એને કેવા કેવા ઉપાય સૂજે? રથને........ ...................નિવર્સ્કિો | દશ || અહીંના લોકો આકાશચુંબી કોંટને ચાટતા વૃષભથી પરસ્પર રમે છે. .............
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy