SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૩૧ છે, દીઘયુષી છે, છતાં પોતાને અલ્પાયુષી માને છે, સંસારની ક્ષણભંગુરતા ભૂલતા નOિ. નWિ . ................કૃક્ષન: | જ્યાંના ઘરો ઉપર મનશિલ જેવી ગોરી તથા મનશિલના તિલકવાળી મૃગાક્ષીઓ રમે છે, તેનું રૂપ જોઈને દેવ તથા નાગકુમાર પણ વિસ્મય પામે છે. વીસ.. ...........સ્વમસમિવ: | જ્યાંના લોકો પોતાના માંસની ઘોડશે બીજાનું માસ ખાતા નOિ, એટલે કળિકાળ સત્યયુગથી વીશ અથવા ત્રિીશગણો સરસ વર્તાય છે. સિં ................. ..............મવનશુમડા : | : જ્યાં વિષ્ણુના શંખ (પાંચજન્ય) જેવાં ઉજજવલ ઘરોનાં કિરણ સકલંક ચન્દ્રને પણ નિષ્કલંક, નિર્મળ કરી મૂકે છે. દંડ........ ........પુરુષા | જ્યાંના પુરુષો પ્રચંડ બાહુવાળા, બીજામાં કે પોતામાં મન્દતાને ન ખમવાવાળા, રમણીય દેહવાળા, ગુણવાન અને નીતિપંથના પથિક . રંતુનાગન્ન... .ઘર્મમ || જ્યાંના દયાળુ ધનવાનો ધર્મ આચરવા ઇચ્છે છે, અને તેથી ચંદ્ર જેમ કુમુનો બાંધવ છે તેમ નિરાધાર લોકોના બાન્ધવ બને છે. સંવત....... ..............પુરત : || જ્યાં ઘેર ઘેર ફળની લુંબ જેના ઉપર લટકે છે એવી કેવ્યનાં તોરણને લીધે સૂર્યના કિરણ જેમ વર્ષમાં તેમ શરદતુમાં પણ રોકાઈ જાય છે, તેથી તે ચોકખો દેખાતો નથી. સાવવા. ...શ્રેય: | જેમ સર્વ વયમાં મધ્યમ વય (યૌવન), જેમ ફૂલોમાં જાઇનું ફૂલ ને જેમ સુખ માત્રમાં મુકિતનું સુખ, તેમ પૃથ્વીનાં સર્વ નગરમાં જે શ્રેષ્ઠ છે. નથિ ......................................•••• ........ત્નનિરિક્ષયHથાપિ જ્યાં લોકો સોનું તથા રત્ન ખોબે ખોબે આપે છે, છતાં પણ સોનાનો તથા રત્નનો ભંડાર અક્ષયજ રહે છે. હેમચન્દ્ર-સંસ્કૃત વ્યાશ્રય મત્તિ . ...પદમ્ | ૪ || ધર્મનું ઘર તથા નીતિનું સ્થાન એવું પૃથ્વીના સ્વસ્તિકરૂપ અણહિલવાડ નામે લક્ષ્મીએ સદા
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy