SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૩૨ સેવેલ નગર છે. . ..પરન્ ૭ આ નગરના વિધામઠ (સાહુકારોએ ગુરુશિષ્યના અન્નવસ્ત્રની વ્યવસ્થા સહિત સ્થાપેલ આશ્રમ) માં ભણીને જડજિહવાવાળો પણ ઉત્તમ વક્તા થાય છે. अत्राक्षरमपि. ....નિરર્થકમ્ || ૬ | અહીંના પંડિતો અક્ષર પણ પ્રયોજન વિના બોલતા નત્યિ, અર્થાત વાચાળ નત્યિ, શબ્દજાળ રચીને પોતાને તથા બીજાને ફસાવતા નOિ. अस्मिन. ...........મહર્ષય | ૨૦ || મહર્ષિઓએ વખાણેલ આ નગરમાં શમવૃત્તિને વિષયે મોટા ઋષિ જેવા રાજાઓને જોઈને જ જાણે સપ્તર્ષિ લાજ પામીને આકાશમાં ચાલ્યા ગયા. મત્ર.......... ......સાધવ: || ૨૫ છે. આંહીં સજ્જનો દુર્જનો પ્રત્યે પણ અત્યંત ઋજુભાવ જ ધરે છે, અર્થાત તેમનું પણ હિત જ, કરે છે. ૩પસ્થિતે. ધણીનું કામ આવી પડે એટલે; ગુણસમુદાયે કરીને સ્વચ્છવૃત્તિવાળા અને સ્વામીની આજ્ઞા પાળવા સમર્થ એવા સેવકો આંહીં તર્કવિતર્ક કરવા રહતા નથિ અર્થાત Theirs not to reason why, Theirs but to do and die. ર હ્યૌ ....... ........નહી. તે ૨૩, .. આંહીં આકાશ તથા પૃથ્વીને પાવન કરતી, પાપનો નાશ કરતી, વડવાનલને લઈ જતી, શ્રવણીય ઇતિહાસવાળી, ગાયને હિતકારી તથા નાવ ચાલી શકે એવા ગંભીર જલવાળી બ્રહ્માની પુત્રી સરસ્વતી નદી વહે છે. ન વ્યત્યત્ર.. સુતિમઃ | ૨૪ છે. બળદગાડીમાં બેઠેલા પોતાના બળદની અને નાવમાં બેઠેલા પોતાના નાના સામુએ જેતા નત્યિ, તેમનાં મન તો લણણી કરતી સ્ત્રીનાં મધુર ગીતમાં લીન થઇ ગયાં છે. Behold her, single in the field, Yon solitary Highland Jass! Reaping and singing by herself; Stop here, of gently pass! Alone she outs and binds the grain,
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy