SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૨૩૦ માણસ કવિતા રચવા બેસે, એની કવિતામાં કવિતાપણું ક્યાંથી રહે? બે ઘડે કેમ કરીને ચડાય ? બે ઘરનો પરોણો કયાંથી ખાવા ભેળો થાય? એટલે કવિતા વ્યાકરણના બોઝા તળે છુંદાઈ ગઈ છે, અને અત્યન્ત કિલષ્ટ તથા દુધ બની છે. વયાશ્રયના સંસ્કૃત તથા પ્રાકૃત બેય વિભાગમાં પ્રથમસર્ગમાં અણહિલ્લવાડનું વર્ણન છે. તેમાં પ્રાકૃત વધારે ઠીક છે, એટલે તે પ્રથમ આપ્યું છે, ને પચ્છી સંસ્કૃત આપ્યું છે. મથિ ..... .............. ... || અણહિલનગર એક પુર છે, જ્યાં અન્તર્વેદિ (ગંગાયમુનાના મધ્યનો દેશ) નો રાજા તથા બીજા અનેક રાજાઓ કુમારપાળ રાજાની સેવામાં રહે છે, અને જ્યાં સત્તાવીશ મોતીના હારથી વિભૂષિત તરુણીઓ તેમના પતિના ઘરને ઉજજવલ કરે છે. નિમણ..... ...............JITS: ને. જે નગરમાં પૃથ્વી મહિલાના મુખની શોભા સમાન કોટ આવી રહેલ છે, તેનાં સ્ફટિકશિલાનાં બનાવેલ શિખર દેવાંગનાઓને પોતાનું મુખ જોવા સારું અરીસાનો અર્થ સારે છે. નિવ........ પૃથિવીશાળે છે રાજાઓની પ્રશંસા પામતા જે નગરમાં અનેક બુધ (ડાહ્યા માણસો) રહે છે, તેઓ રાજસભાના ભૂષણરૂપ છે, બુદ્ધિ વિષયે બીજા બૃહસ્પતિ જેવા છે, અને ગુણસમુદાયમાં અદ્વિતીય છે. ટુ થિ.............................સાતવાહનપુરમ | શાલિવાહનનું નગર પ્રતિષ્ઠાન સજ્જનનું સ્થાન હતું, તે દુર્જનથી રહિત હતું, તો પણ તે જે નગરની સમાન નહોતું, અને જેના જેવું નગર આ જગતમાં નત્યિ, નહોતું ને હશે પણ નહિ. નશ્મિ નમસ્તે... ....શ્રદ્ધા છે. જે નગરમાં તપ તપતા ત્રણે લોકના મિત્ર સમાન સાધુઓને ઇન્દ્ર પણ શ્રદ્ધાપૂર્વક માથું નમાવે છે અને સ્તવે છે. ...યત્ર ને. જે નગરમાં ઘરોની અન્દર તથા ઉપર નેત્રને આંજી નાંખનારાં રત્ન પડવાં હોય છે, એટલે જાણે રત્નાકર સમુદ્રની સંપત્તિમાત્ર આંહી આવીને ન પડી હોય એમ ભાસે છે. વિગુ. પ્રવૃટટ્ટાનાનામ્ || જેમ શરદઋતુ વર્ષોથી કલુષિત થયેલી દિશાઓને લક્ષ્મી (સ્વચ્છતારૂપ શોભા) આપે છે, તેમ જે નગરમાં લોકો વૈધની ઘોડયે પ્રિયવચનપૂર્વક ભૂખે પીડા પામતા માણસોને વીજળી જેવી ચંચળ લક્ષ્મી (ધન) આપે છે. નથઇછરસ.. .વિવિંગનઃ | જ્યાંના વિવેકી લોકો અપ્સરાનુંય મન હરે એવા છે, અપ્સરા જેવી સ્ત્રીઓ સંઘાતે સુખ પામે તબ................••••••••••••••••••
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy