SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૫૪ ૧૨૩ પડેલું ગુંદીવૃક્ષ પાસેનો પડીગુંદીનો પાડો. શહેરના સ્થાપત્યકાળે નિર્માણ થયેલા કેટલાય મહોલ્લાઓ અદ્રશ્ય થઇ ગયાં છે. જેવા કે કરણશાહનો પાડો, જગુ પારેખનો પાડો, ચિંતામણી પાડો, નારંયાપાડો, લટકણનો પાડો, ન્યાયશેઠનો પાડો, અજુવસાનો વગેરે. આ મહોલ્લાનું અસ્તિત્વ જ નથી. “નો પાડો, કંપાદેશીનો “ો પાડો, વડીપોસાળનો પાડો પાટણ શહેરની આજુબાજુએ કેટલાંક પરાં આવેલા હતાં. જેવા કે વાડીપુર, બકરાતપુરા, દોલતપુર, મકલપુર, આશાપુર વગેરે કાળક્રમે નષ્ટ થતાં અત્યારે ફક્ત આશાપુર વિદ્યમાન છે કે જે હાંસાપુરથી ઓળખાય છે. શહેરમાં કેટલાક મંદિરો, મસ્જિદો અને જૈન દેરાસરો મોજુદ છે. એમાંના ઘણા શિલ્પસ્થાપત્યની દ્રષ્ટિએ અદ્વિતીય છે. આમ જુના પાટણના ભગ્ન અવશેષોમાંથી નવું પાટણ વસ્યું છે. 321163845998) પાટણના વિખ્યાત ત્રણ દરવાજા ૧૯ SA The Vis TH S પ્રકાશના પ 元 B Inforbes meleg
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy