SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) निसीहिआ आसज्जं अकरणे खलिय पडिय वाघाए। अपमज्जिय भीए वा छीए छिन्ने व कालवहो ॥१॥ (सि.) व्याख्या-जेंदि णितो आवस्सियं न करेइ, पविसंतो वा निसीहियं न करेइ अहवा अकरणमिति आसज्जं न करेइ । कालभूमीउ गुरुसमीवं पट्टियस्स जइ अंतरेण साणमज्जाराई 5 छिदंति, सेसपदा पुव्वभणिया, एएसु सव्वेसु कालवधो भवति ॥१॥ गोणाइ कालभूमीइ हुज्ज संसप्पगा व उद्विज्जा। कविहसिअ विज्जुयंमी गज्जिय उक्काइ कालवहो ॥२॥ (सि.) व्याख्या-पढमयाए आपुच्छित्ता गुरू कालभूमिं गओ, जइ कालभूमिए गोणं निसन्नं संसप्पगादि वा उद्वित्ता देक्खेज्ज तो नियत्तए, जइ कालं पडिलेहंतस्स वा गिण्हंतस्स वा 10 निवेयणाए वा गच्छंतस्स कविहसियादि, एतेहिं कालवहो भवति, कविहसियं नाम आगासे . . विकृतं मुखं वानरसरिसं हासं करेज्जा। सेसा पया गतत्था इति गाथार्थः ॥२॥ . ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થઃ જો બહાર નીકળતા આવસતિ ન કરે, અથવા પ્રવેશતા નિસીહ ન કરે અથવા 'आसज्ज' २०६ न बोले, भूमिथी गुरु पासे ४ना२ने. वय्ये डूतरी, बिदा विगेरे छ। 15 भेटले ॥31 उतरे, शेष पहो पूर्व 345 गया छ (अर्थात् ४ती मते वय्ये समलना=8b5२ લાગે, પડી જાય, પ્રમાર્જન કર્યા વગર જાય, વિકૃતરૂપ વિગેરે જોઈને ડરી જાય, છીંક આવે) આ यामi taनो ५= थाय छे. ॥सिद्ध. प्रक्षित॥l-१॥ थार्थ : शीर्थ प्रभारी पो. ટીકાર્થઃ પ્રથમ વખત ગુરુને પૂછીને કાલભૂમિમાં સાધુ ગયો. જો ત્યાં ગાય બેઠી હોય અથવા 20 કીડી વિગેરે જીવોનો ઉપદ્રવ થયેલો જુવે તો તે સાધુ પાછો ફરી જાય છે. તથા કાલનું પડિલેહણ કરતી વખતે કે ગ્રહણ કરતી વખતે કે કાલનું નિવેદન કરવા માટે ગુરુ પાસે જતી વખતે જો વાનર હાસ્ય વિગેરે થાય, તો તે વાનરહાસ્ય વિગેરેથી કાલનો વધ થાય છે. વાનર હાસ્ય એટલે આકાશમાં વિકૃત મુખ કરીને (કોઈ વ્યંતર) વાનર જેવું હાસ્ય કરે. શેષ પદો સ્પષ્ટ જ છે. (અર્થાત્ વીજળી પડે, ગર્જના થાય કે ઉલ્કા વિગેરે પડે તો પણ કાલવધ થાય છે.) સિ. પ્ર–રા 25 ५१. यदि निर्गच्छन्तं आवश्यिकीं न कुर्वन्ति प्रविशन्तो वा नैषेधिकीं न कुर्वन्ति अथवा 'अकरण 'मिति आशय्यं न करोति, कालग्रहणभूमेः प्रस्थितस्य गुरुसमीपं यद्यन्तरा श्वमार्जारादि छिन्दति, शेषाणि पदानि पूर्वं भणितानि, एतेषु सर्वेषु कालवधो भवति । प्रथमतया आपृच्छ्य गुरुं कालभूमि गतः यदि कालभूमौ गां निषण्णां संसर्पकादि वा उत्थिता पश्येत् तर्हि निवर्तेत, यदि कालं प्रतिलिखतो गृह्णतः निवेदने वा गच्छतः. कपिहसितादि, एतैः कालवधो भवति, कपिहसितं नामाकाशे वानरसदृशं विकृतं मुखं हासं कुर्यात्, शेषाणि 30 पदानि गतार्थानि।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy