SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ 10 કાલગ્રહણની વિધિ (નિ. ૧૩૮૪-૮૫) જે ૩૮૭ कालग्गाही णिव्वाघातेण गुरुसमीवमागतो - इरियावहिया हत्थंतरेऽवि मंगल निवेयणा दारे । सव्वेहि वि पट्टविए पच्छा करणं अकरणं वा ॥१३८४॥ व्याख्या-जदिवि गुरुस्स हत्थंतरमेत्ते कालो गहिओ तहावि कालपवेयणाए इरियावहिया पडिक्कमियव्वा, पंचुस्सासमेत्तकालं उस्सग्गं करेंति, उस्सारिएऽवि पंचमंगलयं कटुंति, ताहे वंदणं 5 दाउं कालं निवेएति-सुद्धो पाओसिओ कालोत्ति, ताहे डंडधरं मोत्तुं सेसा सव्वे जुगवं पट्टवेंति ॥१३८४॥. किं कारणम् ?, उच्यते, पुव्वुत्तं जं मरुगदिद्रुतोत्ति - सन्निहियाण वडारो पट्ठविय पमादि णो दए कालं । ब्राहि ठिए पडियरए विसई ताएऽवि दंडधरो ॥१३८५॥ व्याख्या-वडो वंटगो विभागो एगटुं, आरिओ आगारिओ सारिओ वा एगट्ठ, वडेण आरिओ અવતરણિકા: કોઈપણ જાતના વ્યાઘાત વિના ગુરુ પાસે આવેલો કાલગ્રહી (હવે શું કરે છે? तेहेछ) ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જો કે ગુરુથી એક હાથ માત્ર પણ દૂર રહીને કાલગ્રહણ લીધું હોય તો પણ ગુરુ પાસે 15 આવીને કાલનું નિવેદન કરવા માટે ઇરિયાવહી કરવી. તેમાં પાંચ ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ કરવો. કાયોત્સર્ગ પાર્યા પછી નવકાર બોલે. ત્યાર પછી વાંદણા આપીને કાલનું નિવેદન કરે કે – પ્રાદોષિક કાલ શુદ્ધ છે.” ત્યાર પછી દાંડીધરને છોડીને શેષ બધા સાધુઓ એક સાથે સ્વાધ્યાય પઠાવે. (સ્વાધ્યાય પ્રસ્થાપિત કર્યા બાદ જો કાલ નિઃશંકિત હોય તો સ્વાધ્યાય કરે અને જો શંકા હોય તો स्वाध्याय ४२ नही.) ||१3८४|| 20 અવતરણિકા: શંકા શા માટે બધા સાધુઓ સ્વાધ્યાય પઠાવે? સમાધાન : અહીં પૂર્વે (ગા. ૧૩૬૨માં) કહેલ બ્રાહ્મણનું દાન્ત જાણવું. તે આ પ્રમાણે રે गाथार्थ : टीआई प्रभावो . ટીકાર્ય : (અહીં ‘વડાર' શબ્દનો અર્થ કરે છે તેમાં) વડ એટલે વંટગ અર્થાત્ વિભાગ. (આર भेटवे) रिमो = मारियो = सारियो अर्थात् बोलावेतो = पाभेतो. १४५3 मारिभो ते 25 વડારો. (અર્થાત્ ભાગને પામેલો તે વડારો. ટૂંકમાં વડાર એટલે અમુક દ્રવ્યનો વિભાગ. કોઈક ५२. कालग्राही गुरुसमीपे निर्व्याघातेनागतः । यद्यपि गुरोर्हस्तान्तरमात्रे कालो गृहीतस्तथापि कालप्रवेदने ईर्यापथिकी प्रतिक्रान्तव्या, पञ्चोच्छ्वासमात्रकालमुत्सर्गं कुर्वन्ति, उत्सारितेऽपि पञ्चमङ्गलं कथयन्ति, ततो वन्दनं दत्त्वा कालं निवेदयति-प्रायोषिकः कालः शुद्ध इति, तदा दण्डधरं मुक्त्वा शेषाः सर्वे युगपत् स्वाध्यायं प्रस्थापयन्ति, किं कारणं ?, उच्यते, पूर्वमुक्तं यस्मात् मरुकदृष्टान्त इति । वाटो वण्टको विभागः 30 एकार्थाः, आरिक आगारिकः सारिक इति एकार्थाः । वाटेनारिको
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy