SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ કાલનો નાશ ક્યારે થાય ? (નિ. ૧૩૮૩) खुंड्डियायारगादि अज्झयणं संकमइ, अहवा संकइ किं अमुगीए दिसाए ठिओ ण वत्ति, "अज्झयणेवि किं कड्डियं णवित्ति | 'इंदियविसए य अमणुण्णे त्ति अणिट्ठो पत्तो, जहा सोइंदिएण रुइयं वंतरेण वा अट्टट्टहासं कयं, रूवे विभीसिगादि विकृतरूपं दृष्टं, गंधे कलेवरादि रसस्तत्रैव स्पर्शोऽग्निज्वालादि, अहवा इट्ठेसु रागं गच्छइ, अणिट्ठेसु इंदियविसएस दोसत्ति -ગાથાર્થ: ૫૬૩૮૨૫ एवमादिउवघायवज्जियं कालं घेत्तुं कालनिवेयणाए गुरुसमीवं गच्छंतस्स इमं भण्णजो वच्चंतंमि वही आगच्छंतंमि होइ सो चेव । जं एत्थं णाणत्तं तमहं वोच्छं समासेणं ॥ १३८३॥ व्याख्या - एसा भद्दबाहुकया गाहा- तीसे अतिदेसे कएवि सिद्धसेणखमासमणो पुव्वद्धभणियं अतिदेसं वक्खाणे - 5 10 પશ્ચિમામુખ સંક્રમે=ફરે છે. અધ્યયનમાં પણ લોગસ્સ પછી ધ્રુમપુષ્પિકાઅધ્યયનમાં સંક્રમવું જોઈએ તેની બદલે લોગસ્સ પછી ક્ષુલ્લકાચાર (દશવૈ. અ. ૩) વિગેરે અધ્યયનોમાં સંક્રમે છે (અર્થાત્ બોલે છે.) અથવા ‘સંતો' એટલે શંકા કરતો અર્થાત્ શું હું અમુક દિશામાં ઊભો રહ્યો કે નહીં ? અધ્યયનમાં પણ—શું હું લોગસ્સ વિગેરે બોલ્યો કે નહીં ?, ઇન્દ્રિયવિષય અનિષ્ટ પ્રાપ્ત થયો જેમ કે – શ્રોતેન્દ્રિયવડે રડવાનો અવાજ સાંભળ્યો કે વ્યતંરનું અટ્ટહાસ્ય સાંભળ્યું, ચક્ષુઇન્દ્રિયમાં—ભય 15 ઉત્પન્ન કરે તેવું વિકૃતરૂપ જોયું, ગંધમાં—કલેવરની દુર્ગંધ આવી, રસમાં—દુર્ગંધના પુદ્ગલોમાં જ રસ હોવાનો જ છે (જેમ કે ઉપાશ્રયની આજુબાજુ મોટા રસોડામાં બનતી વાનગીઓની ગંધ આવે ત્યારે તેની સાથે તે વાનગીના રસનો અનુભવ થતો દેખાય છે.) સ્પર્શમાં અગ્નિની જવાલા વિગેરેનો સ્પર્શ થતો હોય, અથવા ઇષ્ટ વિષયોમાં રાગ થાય અને અનિષ્ટ ઇન્દ્રિયોના વિષયોમાં દ્વેષ થાય (તો કાલ નાશ પામે છે.) ૧૩૮૨૫ 20 અવતરણિકા : આવા બધા પ્રકારના ઉપઘાતોથી રહિત કાલને ગ્રહણ કરીને કાલનું નિવેદન કરવા માટે ગુરુ પાસે જતા સાધુનો (વિધિ) આ પ્રમાણે કહેવાય છે + ગાથાર્થ : બહાર નીકળતી વખતે જે વિધિ (=આવસંહિ, આસજ્જ, આસજ્જ વિગેરે) કહી તે જ વિધિ પ્રવેશતી વખતે પણ જાણવી. અહીં ફેરફાર છે તેને હું સંક્ષેપથી કહીશ. ટીકાર્થ : આ ભદ્રબાહુસ્વામીકૃત ગાથા છે ॥૧૩૮૩॥ આ ગાથા જતા—આવતા સાધુને 25 કરવાની વિધિનો અતિદેશ કરવા છતાં પણ સિદ્ધસેનનામના આચાર્ય આ ગાથાના પૂર્વાર્ધમાં કહેવાયેલ અતિદેશનું વ્યાખ્યાન કરે છે → ५०. क्षुल्लकाचारादिअध्ययनं संक्राम्यति, अथवा शङ्कते किममुकस्यां दिशि स्थितो नवेति, अध्ययनेऽपि किं कृष्टं नवेति, 'इन्द्रियविषयश्चामनोज्ञ' इत्यनिष्टः प्राप्तः यथा श्रोत्रेन्द्रियेण रुदितं व्यन्तरेण वाऽट्टट्टहासं कृतं रूपे बिभीषिकादि विकृतं रूपं दृष्टं गन्धे कलेवरादिगन्धः । अथवेष्टेषु रागं गच्छति अनिष्टेष्विन्द्रियविषयेषु 30 द्वेषमिति । एवमाद्युपघातवर्जितं कालं गृहीत्वा कालनिवेदनाय गुरुसमीपं गच्छत इदं भण्यते । एषा भद्रबाहुकृता गाथा एतस्यां अतिदेशे कृतेऽपि सिद्धसेनक्षमाश्रमणः पूर्वार्धभणितं अतिदेशं व्याख्यानयति ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy