SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ३८४ * आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - ६) व्याख्या–गैंहंतस्स अंगे जइ उदगबिंदू पडेज्जा, अहवा अंगे पासओ वा रुधिरबिंदू, अप्पणा परेण वा जदि छीयं, अज्झयणं वा वारेंतस्स जइ अन्नओ भावो परिणओ, अनुपयुक्त इत्यर्थः, 'सगणे 'त्ति सगच्छे तिन्हं साहूणं गज्जिए संका, एवं विज्जुच्छीया सुवि ॥१३८१ ॥ 'भासंत' पच्छद्धस्स पूर्वन्यस्तस्य वा विभाषा - मूढो व दिसिज्झणे भासतो यावि गिण्हति न सुज्झे । अन्नं च दिसज्झयणे संकंतोऽनिविसए वा ॥१३८२॥ व्याख्या-दिसामोहो से जाओ अहवा मूढो दिसं पडुच्च अज्झयणं वा, कहं ?, उच्यते, पढमे उत्तराहुत्तेण ठायव्वं सो पुण पुव्वहुत्तो ठायति, अज्झयणेसुवि पढमं चतुवीसत्थओ सो मूढत्तणओ दुमपुफियं सामण्णपुव्वयं वा कड्डति । फुडमेव वंजणाभिलावेण भासतो कड्डति, 10 बुडबुडेंतो वा गिण्हइ, एवं न सुज्झति, 'संकंतो त्ति पुव्वं उत्तराहुत्तेण ठातियव्वं, ततो पुव्वहुत्तेण ठातव्वं, सो पुण उत्तराउ अवराहुत्तो ठायति, अज्झयणेसु वि चउवीसत्थयाउ अन्नं चेव ટીકાર્ય : કાલગ્રહણ લેતી વખતે જો તે સાધુના શરીર ઉપર પાણીના ટીપાં પડે, અથવા શરીર ઉપર કે બાજુમાં લોહીના ટીપાં પડ્યા હોય, પોતાને કે બીજાને જો છીંક આવે, અથવા અધ્યયન કરતી વેળાએ અન્ય ભાવ આવ્યો હોય એટલે કે અધ્યયનમાં ઉપયોગ ન રહ્યો હોય, 15 પોતાના ગચ્છમાં ત્રણ સાધુઓને ગર્જનાની શંકા હોય, એ જ પ્રમાણે ત્રણ,સાધુઓને વીજળી, છીંક विगेरेनी शंडा होय (तो असनो नाश थाय छे.) ॥ १३८१ ॥ ( ॥ १३८१ भां आयेस) 'भासंत...' पश्चार्ध अथवा पूर्वे (= ग. १३७८ मां) म्हेल 'भासंत...' पहोनी व्याप्या ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય : કાલગ્રહીને દિશાનો મોહ થયો અથવા દિશા કે અધ્યયનને ભૂલી ગયો. કેવી રીતે ? 20 ते उहे छे પ્રથમ ઉત્તરાભિમુખ ઊભું રહેવું જોઈએ તેની બદલે તે પૂર્વાભિમુખ ઊભો રહે છે. અધ્યયનમાં પણ પ્રથમ લોગસ્સ બોલવો જોઈએ તેની બદલે ભૂલી જવા વિગેરેને કારણે પ્રથમ દ્રુમપુષ્પિકા અથવા શ્રામણ્યપૂર્વિકા અધ્યયન બોલે. મનમાં બોલવાને બદલે સ્પષ્ટ રીતે શબ્દોને ઉચ્ચારવાપૂર્વક બોલે, અથવા બુ′′ (ગણગણ) અવાજ થતો હોય એ રીતે બોલે. આવું બધું થાય ત્યારે કાલ શુદ્ધ થતો નથી, (અર્થાત્ નાશ પામે છે.) એ જ રીતે પ્રથમ ઉત્તરાભિમુખ ઊભું રહેવું 25 જોઈએ અને ત્યાર પછી પૂર્વાભિમુખ સંક્રમવું=ફરવું જોઈએ તેની બદલે તે કાલગ્રહી ઉત્તર પછી - ४९. गृह्णतोऽङ्गे यद्युदकबिन्दुः पतेत् अथवाऽङ्गे पार्श्वयोर्वा रुधिरबिन्दुः, आत्मना परेण वा यदि क्षुतं, अध्ययनं वा कुर्वतो यद्यन्यतो भावः परिणतः, स्वगच्छे त्रयाणां साधूनां गर्जिते शङ्का, एवं विद्युत्क्षुतादिष्वपि, भाषमाण- पश्चार्धस्य विभाषा । दिग्मोहस्तस्य जातोऽथवा मूढो दिशं प्रतीत्याध्ययनं वा, कथं ?, उच्यते, प्रथममुत्तरोन्मुखेन स्थातव्यं स पुनः पूर्वोन्मुखस्तिष्ठति, अध्ययनेष्वपि प्रथमं चतुर्विंशतिस्तवः स पुनर्मूढत्वात् 30 द्रुमपुष्पिकं श्रामण्यपूवकं वा कथयति । स्फुटमेव व्यञ्जनाभिलापेन भाषमाणो कथयति, ब्रूडबूडायमानो वा गृह्णाति, एवं न शुध्यति, शङ्कमान इति पूर्वमुत्तरोन्मुखेन स्थातव्यं ततः पूर्वोन्मुखेन स्थातव्यं स पुनरुत्तरस्या अपरोन्मुखस्तिष्ठति, अध्ययनेष्वपि चतुर्विंशतिस्तवादन्यदेव
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy