SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिभानुं राजे प्रारे (नि. १३६५-६६ ) एमेव य पासवणे बारस चउवीसतिं तु पेहेत्ता । कालस्स य तिन्नि भवे अह सूरो अत्थमुवयाई ॥ १३६५ ॥ व्याख्या–पासवणेवि एएणेव कमेणं बारस, एते सव्वे चउवीसं, अतुरियमसंभंतं वत्तो पडिलेहत्ता पच्छा तिन्नि कालगहणथंडिले पडिलेहेति । जहण्णेणं हत्थंतरिए, 'अह'त्ति अनंतरं थंडिलपडिलेहाजोगाणंतरमेव सूरो अत्थमेति, ततो आवस्सगं करेइ ॥१३६५ ॥ तस्सिमो विही— 5 अह पुण निव्वाघाओ आवासं तो करंति सव्वेऽवि । * 393 सड्डाइकहणवाघाययाइ पच्छा गुरू ठंति ॥१३६६॥ व्याख्या- अथेत्यानन्तर्ये सूरत्थमणाणंतरमेव आवस्सयं करेंति, पुनर्विशेषणे, दुविहमावस्सगकरणं विसेसेइ - निव्वाघायं वाघाइमं च, जदि निव्वाघायं ततो सव्वे गुरुसहिया आवस्सयं करेंति, अह गुरु ससु धम्मं कहेंति तो आवस्सगस्स साहूहिं सह करणिज्जस्स वाघाओ भवति, 10 वितं णिज्जं तं ह्रासेंतस्स वाघाओ भन्नइ, तओ गुरू निसिज्जधरो य पच्छा ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : માત્રા માટે પણ આ જ ક્રમથી બાર ભૂમિ જોવી. બધી મળીને ચોવીસ ભૂમિઓ થાય. આ ચોવીસ ભૂમિઓને ઉતાવળ કર્યા વિના, આકુળતા વિના, ઉપયોગપૂર્વક જોઈને પછીથી ત્રણ કાલગ્રહણ માટેની ભૂમિઓ જોવી. આ છેલ્લી ત્રણ કાલગ્રહણ માટેની ભૂમિઓ જઘન્યથી 15 એક એક હાથના આંતરે જોવી. ત્યાર પછી એટલે કે આ સત્યાવીસ ભૂમિઓ જોયા પછી તરત સૂર્યાસ્ત થાય (એ રીતે આ ભૂમિ જોવાનું શરૂ કરવું.) તે સૂર્યાસ્ત પછી પ્રતિક્રમણ કરે. ૧૩૬૫॥ અવતરણિકા : પ્રતિક્રમણ માટેની વિધિ આ પ્રમાણે જાણવી गाथार्थ : टीडार्थ प्रभाो भएावो. છે टीडार्थ : 'अथ' शब्द 'पछी' अर्थमा छे. सूर्यास्त पछी तरत ४ साधुखी प्रतिभा रे 20 छे. 'पुनः' शब्द विशेष अर्थने ४शवनार छे. ते या प्रमाणे 3 प्रतिभानुं राजे अहारे વ્યાઘાત વિનાનું અને વ્યાઘાતવાળું. જો કોઈ પણ જાતનો વ્યાઘાત ન હોય તો ગુરુ સહિત બધા સાધુઓ પ્રતિક્રમણ કરે છે. હવે જો ગુરુ શ્રાવકોને ધર્મ કહેતા હોય તો સાધુઓની સાથે કરણીય એવા પ્રતિક્રમણનો વ્યાઘાત થાય છે, કારણ કે જે કાળે તે કરણીય છે તે કાળનો હ્રાસ=હાનિ કરતાને વ્યાઘાત કહેવાય છે. (અર્થાત્ ગુરુએ પ્રતિક્રમણ સાધુઓની સાથે કરવાનું હોય છે. પરંતુ 25 ३८. प्रश्रवणेऽनेनैव क्रमेण द्वादश, एवं चतुर्विंशतिमत्वरितमसंभ्रममुपंयुक्तः प्रतिलिख्य पश्चात् त्रीणि कालग्रहणस्थण्डिलानि प्रतिलेखयन्ति, जघन्येन हस्तान्तरिते, अथेत्यनन्तरं स्थण्डिलप्रतिलेख - नायोगानन्तरमेव सूर्योऽस्तमेति तत आवश्यकं कुर्वन्ति । तस्यायं विधिः - सूर्यास्तमयनानन्तरमेवावश्यकं कुर्वन्ति, द्विविधमावश्यककरणं विशेषयति- निर्व्याघातं व्याघातवच्च, यदि निर्व्याघातं ततः सर्वे गुरुसहिताः आवश्यकं कुर्वन्ति, अथ गुरुः श्राद्धानां धर्मं कथयति तदाऽऽवश्यकस्य साधुभिः सह करणीयस्य व्याघातो भवति, 30 यस्मिन् वा काले तत् कर्त्तव्यं तं ह्रासयतो व्याघातो भण्यते, ततो गुरुर्निषद्याधरश्च पश्चात् 1
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy