SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) निरूपयतीत्यर्थः । अतः कालो निरूपणीयः, कालनिरूपणमन्तरेण न ज्ञायते पञ्चविधसंयमघातादिकं । जँइ कालं अग्घेत्तुं करेंति ता चउलहुगा, तम्हा कालपडिलेहणाए इमा सामाचारीदिवसचरिमपोरिसीए चउभागावसेसाए कालग्गहणभूमिओ ततो पडिलेहियव्वा, अहवा तओ उच्चारपासवणकालभूमीयत्ति गाथार्थः ॥ १३६३ ॥ अहियासियाइं अंतो आसन्ने चेव मज्झि दूरे य । तिन्नेव अणहियासी अंतो छ छच्च बाहिरओ ॥ १३६४॥ व्याख्या -' अंतो 'त्ति निवेसणस्स तिन्नि उच्चार अहियासियथंडिले आसण्ण - मज्झ - दूरे य पडिलेहेइ, अणहियासियाथंडिलेवि अंतो एवं चेव तिण्णि पडिलेहेति, एवं अंतो थंडिल्ला छ, बाहिं पि निवेसणस्स एवं चेव छ भवंति, एत्थ अहियासिया दूरयरे अणहियासिया आसन्नयरे 10 વ્હાયા ૫૬૬૪॥ 5 ૩૭૨ કારણ કે કાલને ગ્રહણ કર્યા વિના પંચવિધ અસાયની ખબર પડે નહીં. (આશય એ છે કે સાધુએ સ્વાધ્યાય કરવાનો છે. પરંતુ જો અસજ્ઝાય હોય તો કરાય નહીં. તેથી અસજ્ઝાય છે કે નહીં ? તે જોવા કાલનું ગ્રહણ કરવાનું છે.) જો કાલગ્રહણ લીધા વિના સ્વાધ્યાય કરે તો ચતુર્લનું પ્રાયશ્ચિત્ત આવે. તેથી (કાલગ્રહણ લેવું જરૂરી છે. અને તે માટે) કાલની પ્રતિલેખનામાં આ પ્રમાણેની 15 સામાચારી છે – દિવસના ચોથા પ્રહરમાં ચોથો ભાગ બાકી રહે ત્યારે કાલગ્રહણ માટેની ત્રણ ભૂમિઓ જોવાની હોય છે. અથવા ‘ત્રણ’ શબ્દથી ઉચ્ચારભૂમિ, પ્રશ્રવણભૂમિ અને કાલગ્રહણમાટેની ભૂમિ એમ ત્રણ ભૂમિ જોવી એવો અર્થ જાણવો. ૫૧૩૬૩॥ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ઉપાશ્રયની અંદર ઉચ્ચાર=વડીનીતિ માટેની સહન કરી શકાય (એટલે કે 20 વડીનીતિની શંકા થયા બાદ જે ભૂમિ પાસે સુખેથી જઈ શકાય તે અધિકાસિકા=સહન કરી શકાય એવી ભૂમિ કહેવાય છે.) એવી ત્રણ ભૂમિઓનું (ઉપાશ્રયની અંદર દ્વાર પાસે) નજીકમાં, મધ્યમાં અને દૂર સ્થાને પ્રતિલેખન કરવું. એ જ પ્રમાણે ઉપાશ્રયની અંદર જ (સંથારા પાસે) નજીકમાં, મધ્યમાં અને દૂર સહન ન થાય ત્યારે અનધિકાસિકાભૂમિઓ (એટલે કે વડીનીતિની વધારે શંકા થતાની સાથે દૂર ન જઇ શકાય તે અનધિકાસિકા ભૂમિ.) ત્રણ શોધવી. આ પ્રમાણે ઉપાશ્રયની 25 અંદર વડીનીતિ માટેની છ ભૂમિઓ જોવી. એ જ પ્રમાણે ઉપાશ્રયની બહાર પણ છ ભૂમિઓ જોવી. તેમાં અધિકાસિકાભૂમિઓ દૂર (ઉપાશ્રયથી બહાર પણ સો ડગલાની અંદર) જોવી. અને અનાધિકાસિકાભૂમિઓ નજીકમાં (ઉપાશ્રયના દ્વારના બહારના ભાગમાં) જોવી. ૧૩૯૪ ३७. यदि कालमगृहीत्वा कुर्वन्ति तर्हि चतुर्लघुकं, तस्मात् कालप्रतिलेखनायामियं सामाचारीदिवसचरमपौरुष्यां चतुर्भागावशेषायां कालग्रहणभूमयस्तिस्रः प्रतिलेखितव्याः, अथवा तिस्र:-उच्चार30 प्रश्रवणकालभूमयः । अन्तरिति निवेशनस्य त्रीणि उच्चारस्याधिकासिकास्थण्डिलानि आसन्ने मध्ये दूरे चप्रतिलेखयति, अनधिकासिकास्थण्डिलान्यपि अन्तरेवमेव त्रीणि प्रतिलेखयन्ति, एवमन्तः स्थण्डिलानि षट्, बहिरपि निवेशनादेवमेव षट् भवन्ति, अत्राधिकासिकानि दूरतरे अनधिकासिकानि आसन्नतरे कर्त्तव्यानि ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy