SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) किं कियदपि द्रव्यादि उत नेत्याह-'सर्वं' निरवशेष, अमुमेवार्थं स्पष्टयन्नाह-तन्नास्ति किञ्चित् ज्ञेयं यन्न पश्यति 'भूतं' अतीतं, भवतीति भव्यं, वर्तमानमित्यर्थः, भावकर्मणोः प्राप्तयोः 'भव्यगेयेत्यादिनिपातनात्' (भव्यगेयप्रवचनी-योपस्थापनीय-जन्याप्लाव्यापात्या वा पा०३-४ ૬૮) વર્જરિસિદ્ધ, ‘વિષ્યમાવિ વી, ‘:' સમુચ્ચયે રૂતિ થાર્થ: ૨૭ 5 इत्थं तावदुपोद्घातनिर्युक्तौ प्रस्तुतायां प्रसङ्गतो यदुक्तं-'तपोनियम-ज्ञानवृक्षमारूढः केवली इति अयमसौ केवली निदर्शितः, एतस्मात् सामायिकादिश्रुतं आचार्यपारम्पर्येण आयातं, एतस्माच्च जिनप्रवचनप्रसूतिः, सर्वमिदं प्रासङ्गिक नियुक्तिसमुत्थानप्रसङ्गेनोक्तं , इदानीमपि के यं जिनप्रवचनोत्पत्तिः कियदभिधानं चेदं जिनप्रवचनं को वाऽस्य अभिधान-विभाग इत्येतत् प्रासङ्गिकशेषं शेषद्वारसङ्ग्रहं वाऽभिधातुकाम आह जिणपवयणउप्पत्ती पवयणएगट्ठिया विभागो य । दारविही य नयविही वक्खाणविही य अणुओगो ॥१२८॥ व्याख्या-इह 'जिनप्रवचनोत्पत्तिः प्रवचनैकार्थिकानि एकार्थिक-विभागश्च' एतत् त्रितयमपि प्रसङ्गशेष, द्वाराणां विधिः द्वारविधिः, विधानं विधिः, स ह्युपोद्घातोऽभिधीयते, नयविधिस्तु चतुर्थ જ દ્રવ્યાદિને જુએ છે? ના, સર્વ વસ્તુને જુએ છે, આ જ વાતને સ્પષ્ટ કરતા કહે છે કે ભૂત-ભાવિ 15 કે વર્તમાનમાં એવી કોઈ શંય વસ્તુ નથી કે જેને કેવલી જોતા ન હોય. અહીં ભવ્ય શબ્દનો અર્થ વર્તમાન કર્યો છે તે ટીકામાં બતાવેલ સૂત્રોના આધારે સિદ્ધ થાય છે.' (ભાવાર્થ એ છે કે સંભિન્ન શબ્દથી કાલ અને ભાવથી દ્રવ્ય ગ્રહણ કર્યું અને લોકાલોક શબ્દથી ક્ષેત્ર ગ્રહણ કર્યું. આમ, સંભિન્ન તથા લોકાલોક શબ્દથી દ્રવ્યાદિ ચારેને જોનાર કેવલી છે એમ કહ્યું. તથા આ ચાર સિવાય બીજી કોઈ ય વસ્તુ છે જ નહીં. તેથી કહ્યું કે સંભિન્ન એવા 20 દ્રવ્ય તથા લોકાલોકને જોનાર કેવલી, ત્રિકાળની એવી કોઈ વસ્તુ નથી કે જેને તેઓ જોતા ન હોય. ટૂંકમાં કેવલજ્ઞાનમાં સર્વ જ્ઞેય પદાર્થો દેખાય છે એવું જણાવવા માંગે છે.) ૧૨૭ અવતરણિકા: આ પ્રમાણે ઉપોદ્ધાતનિયુક્તિમાં પ્રસંગથી જે કહ્યું કે “તપનિયમ-જ્ઞાનરૂપવૃક્ષમાં આરુઢ કેવલી” તે કેવલી બતાવવામાં આવ્યા. આ કેવલીથી સામાયિકાદિધૃત આચાર્યની પરંપરાથી આવેલું છે અને આનાથી જિનપ્રવચનની ઉત્પત્તિ થઈ છે. આ બધું પ્રાસંગિક નિર્યુક્તિની ઉત્પત્તિના 25 પ્રસંગવડે બતાવ્યું. હવે જિનપ્રવચનની ઉત્પત્તિ શું છે? અને આ જિનપ્રવચન કેટલા નામોવાળું છે અર્થાત તે પ્રવચનના કેટલા નામો છે અથવા આ પ્રવચનના નામવિભાગ કેટલા છે? આ પ્રાસંગિક શેષ અને શેષદ્વારોના સંગ્રહને કહે છે ? ગાથાર્થ : જિનપ્રવચનની ઉત્પત્તિ, પ્રવચન એકાર્થિકો, વિભાગ, લારવિધિ, નયવિધિ, વ્યાખ્યાનવિધિ અને અનુયોગ એ તારો હવે કહેવાશે. 30 ટીકાર્થ : અહીં ‘જિનપ્રવચન-ઉત્પત્તિ, પ્રવચનના એકાર્થિકનામો અને એકાર્થિકવિભાગ’ આ ત્રણે પ્રાસંગિક છે. દ્વારોની વિધિ તે દ્વારવિધિ, વિધાન એટલે વિધિ અર્થાત ઉદેશ–નિર્દેશાદિ દ્વારોની
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy