SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપકશ્રેણિના ચરમ સમયે જ્ઞાનાવરણાદિનો ક્ષય (નિ. ૧૨૬-૧૨૭) ૨૫૩ રવ્રજ્વાદારનામવેતિ, ‘૨:' સમુયે ॥૨૪-૨૫ चरमे नाणावरणं पंचविहं दंसणं चउवियप्पं । पंचविहमंतराय खवइत्ता केवली होइ ॥ १२६ ॥ गमनिका-चरमे समये ज्ञानावरणं पञ्चविधं मतिज्ञानावरणादि, दर्शनं चतुर्विकल्पं चक्षुर्दर्शनादि पञ्चविधमन्तरायं च दानलाभभोगोपभोगवीर्यान्तरायाख्यं क्षपयित्वा केवली भवतीति गाथार्थ: 5 IIo૨૬॥ તત: संभिण्णं पासंतो लोगमलोगं च सव्वओ सव्वं । तं नत्थि जं न पासइ भूयं भव्वं भविस्सं च ॥१२७॥ व्याख्या-समेकीभावेन भिन्नं संभिन्नं, यथा बहिस्तथा मध्येऽपीत्यर्थः, अथवा संभिन्नमितिद्रव्यं વૃદ્ઘતે, થમ્ ?–ાતમાવી હિ તત્પર્યાયો, તામ્યાં સમસ્તામ્યાં સમન્તાદ્વા મિત્ર સંમિન્ને ‘પશ્યન્' {} उपलभमानो, लोक्यत इति लोकः, केवलज्ञानभास्वतोपलभ्यत इति भावार्थ:, अलोकोऽप्युपलभ्यत एव, तथापि धर्मादीनां वृत्तिर्द्रव्याणां यत्र स लोकः इति तं, अलोकं च इत्यनेन क्षेत्रं प्रतिपादितं મતિ, દ્રવ્યાઘેતાવળેવ વિજ્ઞમિતિ, મિંયા વિશા ?–નેત્યા–‘સર્વતઃ' સર્વાનુ વિશુ, તાપિ આહારકનામકર્મને જ ખપાવે છે. ‘ચ’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. I૧૨૪–૧૨૫ ગાથાર્થ : ચરમ સમયે જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક અને અંતરાયપંચકને ખપાવી 15 કેવલી થાય છે. ટીકાર્થ : છેલ્લાસમયે મતિજ્ઞાનાવરણાદિ પંચક, ચક્ષુદર્શનાદિ દર્શનચતુષ્ક અને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એમ અંતરાયપંચકને ખપાવી જીવ કેવલી થાય છે. ૧૨૬।। ગાથાર્થ : સર્વ દિશાઓમાં સંભિન્ન એવા સર્વ લોકાલોકને જોનાર કેવલી ભૂત, ભાવિ અને વર્તમાન તેવી કોઈ શેય વસ્તુ નથી કે જેને જોતા ન હોય અથાત્ સર્વ જ્ઞેય વસ્તુને જુએ છે. ટીકાર્થ : એકીભાવે જે ભેદાયેલું હોય તે સંભિન્ન અર્થાત્ જેમ બહાર તેમ અંદર પણ, [ભાવાર્થ એ છે કે જેમ બહારથી ભેદાયેલું હોય તેમ અંદરથી પણ ભેદાયેલ વસ્તુ એ સંભિન્ન શબ્દથી ઓળખાય છે.] અથવા ‘સંભિન્ન' શબ્દથી દ્રવ્ય ગ્રહણ કરવું, કારણ કે સંભિન્ન એટલે ચારેબાજુથી વ્યાપ્ત વસ્તુ. કાળ અને ભાવ એ દ્રવ્યના પર્યાય છે અને તે કાળ અને ભાવથી વ્યાપ્ત એવું દ્રવ્ય હોય છે. તેથી સંભિન્ન શબ્દથી દ્રવ્ય ગ્રહણ કરાય છે. આવા સંભિન્ન = કાળ– 25 ભાવરૂપ પર્યાયથી વ્યાપ્ત દ્રવ્યને જોતા કેવલી, (ત્રણે કાળની એવી કોઈ વસ્તુ નથી કે જેને જોતા ન હોય એમ અન્વય કરવો.) જે દેખાય તે લોક, કેવલજ્ઞાનરૂપ સૂર્યવડે આ લોક દેખાય છે. જો કે અલોક પણ દેખાય છે. તેથી જે દેખાય તે લોક એવા અર્થથી અલોક પણ લોક તરીકે કહેવાય. તેથી “લોક” શબ્દનો બીજો અર્થ બતાવે છે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો જ્યાં રહેલા છે તે લોક, તે લોક અને અલોકને, આના દ્વારા 30 ક્ષેત્ર બતાવ્યું. આમ દ્રવ્ય—ક્ષેત્ર—કાળ અને ભાવ આટલી જ વસ્તુ જ્ઞેય તરીકે જાણવી. તે કેવલી શું એક જ દિશાથી લોકાલોકને જુએ છે ? ના, ચારેબાજુથી જુએ છે. ચારેબાજુથી જોવા છતાં શું કેટલાક 20
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy