SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત તાત્પર્ય–જેમ તપેલા તવા વગેરેના સંબંધથી એક જ જળનું પરિણામ જુદું જુદું થાય છે, તેમ અધમ, મધ્યમ અને ઉત્તમ જનન - સહવાસથી જુદા જુદા ગુણની પ્રાપ્તિ થાય છે. - પુણ્યસનીને થતી પ્રાપ્તિ - આચરણથી પુત્ર વગેરેનું લક્ષણ કહે છે. वसन्ततिलकावृत्त यः प्रीणयेत्सुचरितैः पितरं स पुत्रो .... यद्भर्तुरेव हितमिच्छति तत्कलत्रम् । तन्मित्रमापदि सुखे च समक्रियं यઆ તરણું પુuથતો મને શા - જે સારી વર્તણૂકથી પિતાને પ્રસન્ન કરે તે જ પુત્ર; જે પતિનું હિત છે તે જ સ્ત્રી અને આપત્તિમાં તથા સુખમાં જેની વર્તણૂક સમાન જ રહે તે જ મિત્ર સમજો. પુણ્ય કૃત્યે કરેલાં હોય એવા પુરુષોને જ ઉપર કહેલી ત્રણ વસ્તુઓ મળે છે. ૫૯ - પુરુષોની વન્ધતા સપુરુષો નમ્રતા વગેરે ગુણેથી જગતમાં પૂજ્ય થાય છે. नम्रत्वेनोन्नमन्तः परगुणकथनैः स्वान्गुणान्रव्यापयंतः स्वार्थान्संपादयन्तो विततपृथुतरारम्भयत्नाः परार्थे । क्षान्त्यैवाऽऽक्षेपरूक्षाक्षरमुखरमुखान दुर्मुखान्दूषयन्तः' : सन्तः साश्चर्यचर्या जगति बहुमताः कस्य नाभ्यर्चनीयाः ६० સપુરુષે નમ્રપણથી ઉન્નતિને પ્રાપ્ત થાય છે. (નમ. વાથી કઈ પણ ઊંચું થાય નહીં ને પુરુષ તે નમવાથી હત્યા થાય છે–શ્રેષ્ઠ ગણાય છે) એ જ તેઓનું આશ્ચર્યકારક આ છે દુર્જનાનું હયાતિ પાયાન્સમાં .
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy