SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક સપુરુષની મોટાઈને બીજો પ્રકાર शिखरिणीवृत्त प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः। अनुत्सेको लक्ष्म्यां निरभिभवसाराः परकथाः सतां केनोदिष्टं विषममसिधाराव्रतमिदम् ॥५७॥ બ્રાહ્મણને ગુપ્ત દાન દેવું, ઘેર આવેલા આગતા. સ્વાગતા કરવી, હિત કરીને પણ મન રાખવું, પિતે કરેલા ઉપકારને પ્રકટ કરે નહીં, સમૃદ્ધિ છતાં પણ ગર્વ રાખે નહીં અને ખોટા પડવાની બીક વગરની બીજાઓની વાતે કરવી-એવી રીતે તલવારની ધાર જેવું (ઉપર કહેલું) તીક્ષણ વત સપુરુષોને કેણે બતાવ્યું અર્થાત્ કોઈએ બતાવ્યું નથી, પણ એ સ્વાભાવિક છે. ૫૭ સંસર્ગનું પરિણામ સંબંધથી જ ગુણનું વિચિત્રપણું થાય છે, તે પર જળનું દષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त । संतप्तायसिसंस्थितस्य पयसोनामाऽपि न ज्ञा(श्रूयते मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राज(दृश्यते। स्वात्यां सागरशुक्तिमध्यपतितं तन्मौक्तिकं जायते प्रायेणाधममध्यमोत्तमजुषामेवंविधा वृत्तयः ॥५८॥ તપેલાં લેખડ ઉપર પડેલાં જળનું નામ પણ જણાતું નથી અર્થાત્ તત્કાલ નાશ પામે છે. એ જ જળ જે કમલનાં પત્ર ઉપર પડયું હોય તે મેતીના દાણા જેવું શેભે છે, અને એ જ જળ જે સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની છીપની વચમાં પડયું હોય તે ખેતી થાય છે, માટે અધમ, મધ્યમ અને ઉત્તમોને આશ્રય કરનારાઓના આવા વ્યાપાર હોય છે. ૫૮ १ 'गुणः संसर्गतो जायते ' इति पाठान्तरम् ।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy