SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭. વૈરાગ્યશતક છે કે જગતના નિયતા મહાદેવજી અને જગતના અંતર્યામી વિષ્ણુ ભગવાન એ બજેમાં ભેદનું જ્ઞાન નથી, તે પણ તરુણેન્દુશેખર એવા શંકર ઉપર મારી ભક્તિ છે. ૮૪" शिखरिणीवृत्त स्फुरत्स्फारज्योत्स्नाधवलिततले क्वापि पुलिने सुखासीनाः शान्तध्वनिषु रजनीषु धुसरितः । भवाभोगोद्विग्नाः शिवशिवशिवेत्याविचसा कदा स्यामाऽऽनन्दोद्गतबहुलबाष्पाप्लुतदृशः ।।८५॥ વિસ્તાર પામતી વિપુલ ચંદનીને લીધે ધવલ થયેલા તલવાળા ગંગાના પુલિનપર કેઈપણ ઠેકાણે શાન્ત ધ્વનિવાળી રાત્રિએમાં સુખથી બેઠેલા, ભવના ભેગ ભેગવ્યાથી અવ–શંકરના ધ્યાનમાં જ તત્પર પુરુષ પર કામદેવનું કંઈ ચાલતું નથી. शार्दूलविक्रीडितवृत्त रे कन्दर्प करं कदर्थयसि कि कोदण्डटङ्कारवै रे रे कोकिल कोमलैः कलरवैः किं त्वं वृथा जल्पसि। मुग्धे स्निग्धविदग्धमुग्धमधुरैर्लोलः कटाक्षरलं . चेतश्चुम्बितचन्द्रचूडचरणध्यानामृतं वर्तते ॥ રે કામદેવ! તું ધનુષના ટંકારથી હાથને શું કામ પીડા આપે છે? રે કેયલ! તું મને હર અવ્યક્ત મધુર શબ્દો વડે શા માટે વૃથા બોલે છે? હે સુંદરિ! તું નેહવાળાં, ચતુર, મને હર અને પ્રિય એવા કટાક્ષથી શા માટે જુવે છે? કારણ કે મારું ચિત્ત, શંકરનાં ચરણનાં ધ્યાનરૂપી અમૃતનું પાન કરી રહ્યું છે. તાત્પર્ય-શિવભક્તિમાં ભળેલા પુરુષને વિકાર થતું નથી.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy