SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ભતૃહરિકૃત ઉદ્વિગ્ન થયેલા અને શિવ, શિવ અને શિવ એમ આત વચનનું ઉચ્ચારણ કરતા અમે આનંદથી ઉદ્દભવેલાં પુષ્કળ આપદકથી ભીંજાયેલી દષ્ટિવાળા ક્યારે થઈશું? ૮૫ . शिखरिणीवृत्त वितीर्णे सर्वस्वे तरुणकरुणापूर्णहृदयाः स्मरन्तः संसारे विगुणपरिणामा विधिगतिः। वयं पुण्यारण्ये परिणतशरच्चन्द्रकिरणस्त्रियामां नेष्यामो हरचरणचित्तैकशरणाः ॥८६॥ સર્વસ્વનું દાન કરી દીધા પછી ઘણું કરુણાથી પૂર્ણ થયેલાં હદયવાળા અને સંસારમાં વિધિની ગતિ વિગુણ પરિણામવાળી છે એવું સ્મરણ કરનારી તથા હરનું ચરણ જ જેઓના ચિત્તનું શરણ છે એવા અમે પયપ અરણ્યમાં શરદની પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રની ચાંદનીમાં રાત્રિઓ ગાળીશું. ૮૬ અવ–આશાનો ત્યાગ ક્રર, એ અત્યંત સુખનું કારણ છે. शिखरिणीवृत्त महादेवो देवः सरिदपि च सैवामरसरिद्गहा एवागारं वसनमपि ता एव हरितः। सुहृद्वा कालोऽयं व्रतमिदमदैन्यव्रतमिति कियद्वा वक्ष्यामो वटविटप एवास्तु दयिता ॥ મહાદેવ એ જ દેવ છે, નદી પણ તે જ પ્રસિદ્ધ ગંગા છે, ગુફા એ જ ઘર છે, દિશાએ જ વસ્ત્ર છે, કાલ મિત્ર છે અને વડની શાખા સ્ત્રી છે. એવી રીતે આ વ્રત દીનતા વિનાનું અથાત્ ઉદારતાવાળું વ્રત છે. હવે કેટલું કહીએ? અર્થા-ગંગામાં સ્નાન કરી જીવવું ઉત્તમ છે, પણ માગી ખાઈને જીવવું ઉત્તમ નથી.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy