SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ભર્તૃહરિકૃત - मनो मन्दस्पन्दं बहिरपि चिरस्यापि विमृश. न जाने कस्यैषा परिणतिरुदारस्य तपसः॥८२॥ અમારે આ સ્વછન્દ વિહાર, ઉદાર ભજન, સાધુઓ સાથે વાસ, શાન્તિરૂપી વ્રતના ફળને આપનારું શાસ્ત્રશ્રવણ અને બાહ્ય વિષમાં મનની મંદતા એ સઘળું યા. ઉત્કૃષ્ટ તપનું ફળ છે, તે ઘણા વખત સુધી વિચારતાં પણ અમારાથી સમજાતું નથી. ૮૨ અવ-શિવચરણનું ધ્યાન જ મુક્તિનું સાધન છે. શાહૂઢવિશાહિતવૃત્ત : તળf gવ મનોરથ સ્વદ ચાતં કદા-વ્યૌવનં हन्ताङ्गेषु गुणाश्च वन्ध्यफलतां याता गुणविना । कि युक्तं सहसाऽभ्युपैति बलवान् कालः कृतान्तोऽक्षमी हा!ज्ञातं स्मरशासनांघ्रियुगलं मुक्त्वास्ति नान्या गतिः ॥८॥ | મારા પિતાના હદયમાં જીર્ણ જ થઈ ગયા, તે જુવાની પણ ચાલી ગઈ, અરેરે! શરીરમાં શય વગેરે ગણે ગુણને જાણનારા વિના નિષ્ફળ થયા, અને બળવાન, સહન ન કરનાર અને નાશ કરનાર એ કાળ પણ એકાએક ચઢી આવ્યું છે. માટે હવે શું કરવું એગ્ય છે? હા! જાણવામાં આવ્યું કે, મહાદેવજીના બે ચરણના આશ્રય વિના બીજ ગતિ નથી. ૮૩ શિવશ્રદ્ધા वंशस्थवृत्त महेश्वरे वा जगतामधीश्वरे जनार्दने वा जगदन्तरात्मनि। तयोर्न भेदप्रतिपत्तिरस्ति मे तथापिभक्तिस्तरुणेन्दुशेखरे॥८४ * ઉદાર-ઉમદા-noble. + બાહ્ય વિષયોથી પરાભખ.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy