SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતક ૫૫ પડતા પતંગના પવનથી ચંચળ દીપકના અંકુરની છાયા જેવું ચંચળ છે, એમ ધારીને જ સંતે વનમાં ગયા છે. ૮૦ તાત્પર્ય–પતંગિયાની પાંખના પવનથી ડાલતી દીવાની જોત જેવાં જ ચંચળ સંસારનાં સુખ છે, એમ જાણને સંત પુરુષ વનમાં વસ્યા છે. રંગમહેલ, ગાનતાન અને સમાગમ સુખ એ સર્વ છે, પણ તે ચંચળ છે અને માત્ર ઇશ્વરનું નામ એકં જ અચળ છે. ૯ શિવાર્ચનપ્રકરણ ૮૧–૯૦ અવ –મનને નિયમમાં રાખનાર પુરુષ દુર્લભ છે. मन्दाक्रान्तावत्त आसंसारं त्रिभुवनमिदं चिन्वतां तात ताङ्नैवास्माकं नयनपदवीं श्रोत्रवर्मागतो वा। योऽयं धत्ते विषयकरिणीगाढगूढाभिमान. क्षीवस्यान्तःकरणकरिणः संयमालानलीलाम् ॥८॥ હે તાત! અમે સંસારપર્યત ત્રણે ભુવનમાં શોધી વન્યા છીએ, પરંતુ એ પુરુષ અમારા જેવામાં કે સાંભળવામાં આવ્યું નથી, કે જે વિષયરૂપી હાથણી ઉપર અત્યંત ગૂઢ અભિમાનથી મર્દોન્મત્ત થયેલા અંતઃકરણરૂપી હાથીને બાંધવાને સંયમપી ખૂંટારુપ થઈ શકે. ૮૧ અર્થાત-અમે ત્રણે લેક જોયા, પણ મનને નિયમમાં રાખે તે પુરુષ અમારા જેવામાં કે સાંભળવામાં આવ્યો નથી. રિવરિળીવૃત્ત - यदेतत्स्वाच्छन्द्यं विहरेणमकार्पण्यमशनं • સ વારઃ શ્રુતસુપરઐરાવતના
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy