SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ભતૃહરિકૃત ' અર્થાત આ રીતે જેને સંસાર છિન્નભિન્ન થઈ ગયે હેય, તેણે પુનઃ સંસારમાં ન પડતાં તીર્થયાસ કરી ભગવદ્દભજન કરવું એ જ શ્રેષ્ઠ છે. અવ –ચિત્ત સ્થિર ન થયું હોય તો સઘળી મનહર વરતુ: પણ અમનહર લાગે છે, માટે ચિત્ત સ્થિર કરવું જોઈએ. शार्दूलविक्रीडितवृत्त रम्याश्चन्द्रमरीचयस्तृणवती रम्या वनान्तस्थली रम्यः साधुसमागमः शमसुखं काव्येषु रम्याः कथाः। कोपोपाहितबाष्पविन्दुतरलं रम्यं प्रियाया मुखं सर्व रम्यमनित्यतामुपगते चित्ते न किंचित्पुनः ॥७९॥ ચન્દ્રનાં કિરણે રમ્ય છે, ઘાસવાળા વનના સીમા પ્રદેશે રમ્ય છે, પુરુષને સમાગમ રમ્ય છે, શાંતિનું સુખ. ૨મ્ય છે, કાવ્યની કથાઓ રેમ્ય છે, કાપથી આવેલાં આંસુનાં બિંદુથી ચંચલ એવું સ્ત્રીનું મુખ રમ્ય હોય છે, એવી રીતે સઘળું ૨મ્ય છે, પરંતુ ચિત્ત અસ્થિર હોય તે. કશું રમ્ય લાગતું નથી. ૭૯ शार्दूलविक्रीडितवृत्त रम्यं हर्म्यतलं न किं वसतये श्राव्यं न गेयादिकं किंवा प्राणसमासमागमसुखं नैवाधिकं प्रीतये । किंतूद्धान्तपतत्पतङ्गपवनव्यालोलदीपांकुर છાયાવગ્રહમાચ્છ વસન્તો વનતં તા.૮૦), રહેવાને માટે શું રમ્ય મંદિર નથી? સાંભળવા ગ્ય: ગાયનાદિ પણ શું નથી? અથવા તે પ્રાણ સમાણું નારીસમાગમનું સુખ પણ શું પ્રીતિને માટે અધિક નથી ? સર્વે છે પરંતુ તે સર્વ ભ્રાંતિને પામવાથી દીવા તરફ જઈ
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy