SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જર ભર્તૃહરિકૃત કરીને ભાગવે છે; તે ક્ષુદ્ર અને અત્યંત દરિદ્ર રાજાએ ઘેાડુંક આપે છે, અથવા તે કંઇ પણ આપતા નથી. જે પુરુષા તે રાજાએની પાસેથી પણ કિંચિત્ ધનની વાં કરે છે, તે અધમ પુરુષાને ધિક્કાર હાજો. ૫૯ અહંકારી પુરુષ પ્રતિ નિરંતર ઈશ્વરનું આરાધન કરનારને જ ધન્ય છે. शिखरिणीवृत्त स जातः कोऽप्यासीन्मदनरिपुणा मूर्ध्नि धवलं कपालं यस्योच्चैर्विनिहितमलङ्कारविधये । नृभिः प्राणत्राणप्रवणमतिभिः कैश्चिदधुना नमद्भिः कः पुंसामयमतुलदर्पज्वरभरः ॥ ६०॥ જેનાં ધવલ કપાલને (ખાપરીને) મદનના રિપુ શંકર પેાતાના મસ્તક ઉપર અલકારને ઠેકાણે રાખ્યું હતું, તે જ પુરુષનાં જીવિતને ધન્ય છે; પણ હાલ તે પેાતાના પ્રાણનું રક્ષણ કરવામાં જ પ્રવીણ મતિવાળા કેટલાએક પુરુષાના નમસ્કારાથી પુરુષોને અતુલ ૬પરૂપી મહા જર આવે છે એ શું? ૬૦ અર્થાત પ્રાણનું રક્ષણુ કરનારા એટલે મરણથી ભય પામનારા અને મનુષ્યેાના નમનથી પ્રસન્ન થનારાના જીવતરને ધન્ય નથી, પણ જેના કપાલને શંકર પેાતાની રુંઢમાળામાં રાખે છે, તે પુરુષનાં જીવતરને જ ધન્ય છે. જે શકરને સેવે છે ને તેને શરણે જાય છે, તેના મસ્તકને પેાતાના ઈષ્ટ ભક્ત ગણી, શંકર મસ્તકપર અથવા પેાતાના કંઠની રુંઢમાળામાં રાખે છે–છાતીપર ને છાતીપર રાખે છે. રાષિ કહે છે કે-વાયાનાંતિત્રિયાળાં સત્યસંધાનમાં સૂરાળ
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy