SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતક तदंशस्याप्यंशे तदवयवलेशेऽपि पतयो विषादे कर्तव्ये विदधति जडाः प्रत्युत मुदम् ॥ ५८ ॥ સેંકડે! રાજાએ પૃથ્વીને ભાગવી ન ડાય એવી એક ક્ષણુ પણ ગઈ નથી. તે પૃથ્વીના લાભ થવામાં રાજાઓને મેટું અભિમાન થાય છે એ શું વળી તે પૃથ્વીના અશના પણ અંશ પ્રાપ્ત થતાં અને તેના એકાદ અવયવને લેશ પણ પ્રાપ્ત થતાં શેક કરવા જોઇએ, તેને ઠેકાણે જડ રાજાએ ઉલટા હર્ષ પામે છે. ૫૮ અર્થાત્ હજારે રાજાએ આ પૃથ્વીને ભાગવતાં ભેગવતાં ચાલ્યા ગયા, પણ પૃથ્વી કેાઇની પણ થઇ નહિં, તે પછી પૃથ્વીના એકાદ નાનામાં નાના અંશના કે અવયવના પતિ થતાં ‘હું પૃથ્વીપતિ છું' એવું અભિમાન રાખવું, એ અજ્ઞાન જ કહેવાય; કારણ કે પૃથ્વી કાઇની થઇ નથી અને થવાનીએ નથી, તે એવી અનિત્ય અને અત્યંલ્પ સમૃદ્ધિનું અભિમાન શું કામ રાખવું? ૪૧ शार्दूलविक्रीडितवृत्त मृत्पिण्डो जलरेखया वलयितः सर्वोऽप्ययं नन्वणुस्तं स्वीकृत्य स एव संयुगशतै राज्ञां गणैर्भुज्यते । ते दद्युर्ददतेऽथवा किमपि न क्षुद्रा दरिद्रा भृशं धिग्धिकान्पुरुषाधमान्धनकणं वाञ्छन्ति तेभ्योऽपि ये ॥५९॥ જળની રેખાથી (સમુદ્રવર્ડ) વિંટળાયલેા આ આખા પૃથ્વીરૂપી મૃત્તિકાના પિંડ પણ નાનેા છે. રાજાએ ના સમૂહ હજારો લઢાઈએ કરીને તે મૃત્તિકાપિડને ગ્રહણુ * પૂર્વાર્ધના અર્થ આ છે. મી॰ તેલંગ આ પ્રમાણે કરે છે:- જે હજારા રાજાએથી એક ક્ષણવાર પણ અનુક્ત રહી નથી, તે પૃથ્વી મેળવવામાં તે રાજાએ શું અભિમાન રાખતા હરો ?'
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy