SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાગ્યશતક च युद्धनिहतानां शिरांसि श्रीमहादेवः शिरसि बिभर्ति [ इत्यागमः ઉદાર, જિતેન્દ્રિય, સત્યવાદી, શૂર અને સંગ્રામમાં હણાયેલાનાં કપાળ-મતક-ખોપરીઓને મહાદેવ મસ્તકપર અથવા પિતાની છાતી ઉપર રાખે છે. ૭ મનના નિયમનનું પ્રકરણ ૬૧-૭૦ અવ કોઈનું આરાધન કર્યા કરતાં આત્માનું આરાધના કરવું ઉત્તમ છે. शिखरिणीवृत्त परेषां चेतांसि प्रतिदिवसमाराध्य बहुधा प्रसादं किं नेतुं विशसि हृदयक्लेशकलिलम्। प्रसन्ने त्वय्यन्तः स्वयमुदितचिन्तामणिगुणे विमुक्तः संकल्पः किमभिलषितं पुष्यति न ते ॥६१॥ હે હદય! પ્રતિ દિવસ અનેક પ્રકારે પારકાનાં ચિત્તનું આરાધન કરી, તેમને પ્રસન્ન કરવા માટે તું મહાકાલેશ શું કરવા વેઠે છે? કારણ કે જેનામાં ચિંતામણિના ગુણોને ઉદય થયેલ છે એ તું પિતે અંતઃકરણમાં પ્રસન્ન થયા પછી, તે છેલ્લે સંક૯૫ તારી કયી કામનાને પૂર્ણ ન કરે વારૂ? ૬૧ અર્થાત જ્યારે સંકલ્પથી રહિત થયેલું મન, શાન્તિથી. પ્રસન્ન થાય છે ત્યારે તે ચિન્તામણિના ગુણને પામે છે.. એટલે કે જે વસ્તુની ઇચ્છા થાય તે આપે છે, ત્યારે પછી બીજા કોઈના ચિત્તને પ્રસન્ન કરવાને માટે મહાકલેશમાં પડવાનું શું કારણ છે ? સંસ્થામવાજામાં ચરવા કર્યાનોષતા + + X + + પ્રાંતમહં ચેન્ન યોનિ મુવમુત્તમદ્ ભગવદ્દગીતા. અ. ૬ ઠ્ઠો, શ્લોક (૨૪-૨૭) સંક૯૫થી ઉપજેલા કામાદિને
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy