SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ભર્તુહરિકૃત અમે નિષ્કલંક શુદ્ધ વિદ્યા પણ પ્રાપ્ત ન કરી, ધન પણ ન મેળવ્યું, સ્વસ્થ ચિત્તથી માબાપની સેવા પણ ન કરી તથા ચંચળ અને વિશાળ નેત્રવાળી યુવતીઓને સ્વમમાં પણ આલિંગન ક્યું નહિ, પરંતુ કાગડાની પેઠે પારકાના પિંડ (ભજન) ઉપર લેલુપ થઈને–આશા રાખીને આ બધે કાળ નિર્ગમન કર્યો. ૪૭ ' અર્થી-વિદ્યા, ધન, માબાપની સેવા અને ભેગ એ કંઈ થયું નહિ, પણ કઈ ભેજન આપે એવી આશામાં ને આશામાં કાળ જતા રો-સુખ મળ્યું નહિ અને હર ચરણશરણું પણ થવાયું નહિ; એમ ઉભય પુરુષાર્થથી ભ્રષ્ટ થયા–એવી રીતે ઘણે કાળ જીવ્યા તેથી શું? વોડા ગવતિ ચિરંવ afé ૨ મુ-કાગડો પણ બલિ ખાતાં ઘણે કળ જીવે છે. તાત્પર્ય-કાગડાની પેઠે લાંબું આયુષ્ય ભોગવ્યું તેથી શું? અરેરે ! આ સંસારમાં “ન મીલી રામા, ન મીલા રામ” જેવી અમારી ગતિ થઈ. शिखरिणीवृत्त वयं येभ्यो जाताश्चिरपरिगता एव खलु ते समं यः संवृद्धाः स्मृतिविषयतां तेऽपि गमिताः। क्वचिद्विद्वद्गोष्ठी क्वचिदपि सुरामत्तकलहो न जाने संसारः किममृतमयः किं विषमयः॥ સંસારમાં કોઈ જગાએ વીણાના શબ્દો થાય છે, કઈ જગાએ “હાય હાય'નાં રુદન થાય છે, કઈ જગાએ મનોહર સ્ત્રી હોય છે અને કેાઈ જગે એ ઘડપણથી શિથિલ શરીરવાળી સ્ત્રી હોય છે, કેઈ જગાએ વિદ્વાની વાત થાય છે અને કેાઇ જગેએ મદિરાથી મદોન્મત્ત થયેલા કલહ કરે છે, આ સંસાર શું અમૃતવાળે છે? કે વિષવાળે છે? તે મારા જાણવામાં આવતું નથી.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy