SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. વૈરાગ્યશતક તાત્પર્ય-વાદીઓને હરાવે તેવી વિદ્યા, સિદ્ધિ પ્રાપ્ત કરવાની વિદ્યા, સ્વર્ગમાં યશ ગવાય તેવું પરાક્રમ, અને તે બે નહીં તે ત્રીજું સંસારસુખ યથરછ મહાલવું, એત્રણમાંથી કાંઈ જ નહીં થયું તે આયુષ્ય ફેકટ છે. અવ –એ કે પુરુષાર્થ ન સધાયે. शार्दूलविक्रीडितवृत्त विद्या नाधिगता कलंकरहिता वित्तं च नोपार्जितं शुश्रूषाऽपि समाहितेन मनसा पित्रोन संपादिता। आलोलायतलोचना युवतयः स्वप्नेऽपि नालिङ्गिताः રોષે gruહુપતા જૈવિ પ્રેરિત દિશા *અધિકારભેદથી એક જ્ઞાનને ભેદ છે. इंद्रवंशावृत्त शानं सतां मानमदादिनाशनं केषांचिदेतन्मदमानकारणम् । स्थानं विविक्तं यमिनां विमुक्तये कामातुराणामतिकामकारणम् ॥ જેમ એકાન્ત સ્થાન યમીઓને-યતિઓને મુક્તિના કારણરૂપ થઈ પડે છે, અને કાસીઓને અત્યંત કામના. કારણરૂપ થઈ પડે છે, તેમ જ સજજનેને જ્ઞાન, માન અને મદ આદિને નાશ કરનારું થઈ પડે છે અને બીજા કેટલાકને તે જ જ્ઞાન, મદ અને માનના કારણરૂપ થઈ. પડે છે. સંસારની વિચિત્રતાનું વર્ણન. शिखरिणीवृत्त क्वचिद्वीणावादः क्वचिदपि च हाहेति रुदितं क्वचिन्नारी रम्या क्वचिदपि जराजर्जरवपुः।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy