SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ભર્તૃહરિકૃત वरं वनं व्याघ्रगजेन्द्र सेवितं द्रुमालये पक्कफलाम्बुभोजनम् । तृणानि शय्या परिधानवल्कलं न बंधुमध्ये धनहीनजीवनम् ॥ વાઘ અને હાથીથી સેવિત વનમાં રહેવું સારું, ઝાડનાં ઝુંપડાંમાં રહીને પાકાં ફળ અને પાણીથી ભેાજન કરવું એ સારું, તૃણુની શય્યા ઉપર સૂવું સારું, વલ્કલ પહેરવાં એ સારું, પણ બધુંજનમાં કુટુંબમાં ધનહીન જીવવું એ નઠારું. वसन्ततिलकावृत्त गङ्गातरङ्गहिमशीकरशीतलानि विद्याधराध्युषितच्चारुशिलातला नि । स्थानानि किं हिमवतः प्रलयं गतानि यत्सावमानपरपिण्डरता मनुष्याः ॥२४॥ ગંગાના તરંગના શીતળ છાંટાથી ડંડાં થયેલાં અને જેના ઉપર વિદ્યાધરા એસે છે એવાં હિમાલયનાં સુંદર શિલાતલવાળાં સ્થાનાની શું ખેાટ પડી છે, કે જેથી મનુષ્યેા અપમાન સાથે પરાશ ઉપર પ્રીતિ રાખે છે? ર૪ અવ—આજીવિકા માટે કંદમૂળ છે, તે। પછી તેને માટે ખળને શું ક્રામ સેવવા? धरावृत्त किं कन्दाः कन्दरेभ्यः प्रलयमुपगता निर्झरा वा गिरिभ्यः प्रध्वस्ता वा तरुभ्यः सरसफलभृतो वल्कलिन्यश्च शाखाः । वीक्ष्यन्ते यन्मुखानि प्रसभमपगतप्रश्रयाणां खलानां दुःखोदात्ताल्पवित्तस्मयवशदनानर्तित भ्रूलतानि શું કંદરાએમાંથી કંો ખૂટી ગયા છે ? પર્વતમાંથી ઝરણાંએ શું સૂકાઈ ગયાં છે ? અને રસવાળાં ફળ તથા વલ્કલને ધારણ કરનારી તરુશાખાએ શું પડી ગઇ છે? કે જેથી મનુષ્યા, અન*-વિનયશૂન્ય ખળ પુરુષાનાં મહાદુઃખે
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy