SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વરાગ્યશતક इरिणीवृत्त अभिमतमहामानग्रन्थिप्रभेदपटीयसी गुरुतेरगुणग्रामाम्भोजस्फुटोज्ज्वलचन्द्रिका। विपुलविलसल्लज्जावल्लीवितानकुठारिका जठरपिठरी दुष्पूरेयं करोति विडम्बनम् ॥२२॥ અભીષ્ટ એવા મેટા અભિમાનની ગાંઠ છોડવામાં સમર્થ અને અતિશય મોટા ગાંભીયે વૈર્ય આદિ ગુણગણુ૫ કમળાને સંકેચ પમાડનારી,સ્પષ્ટ ઉજજવલ પૂનમની ચાંદની જેવી તથા વિપુલતાથી વિકાસ પામતા લજજાઢ૫ વલલીના ચંદરવાની કુહાડી જેવી આ દુઃખથી ભરવાને અશક્ય ઉદરપ કુંડી વિંટબના કરે છે. ર૨ અવક–જેગી થવું સારું, પણ સંસારમાં કંગાલ હાલતમાં રહેવું ભૂંડું. स्रग्धरावृत्त पुण्ये ग्रामे वने वा महति सितपटच्छन्नपाली कपालीमादाय न्यायगर्भद्विजहुतहुतभुग्धूमधूम्रोपकण्ठम् । द्वार द्वारं प्रवृत्तो वरमुदरदीपूरणाय क्षुधातों मानी प्राणी स धन्योन पुनरनुदिनं तुल्यकुल्येषु दीनः॥२३॥ વિશાળ વનમાં અથવા પવિત્ર ગામમાં ધવલ વસ્ત્રથી ઢાંકેલા ભિક્ષાના પાત્રને લઈને, ન્યાયવેત્તા બ્રાહ્મણેએ આહુતિ આપેલા અગ્નિહોત્રના અગ્નિથી ધૂમ્રવાળાં થઈ ગયેલાં પ્રત્યેક દ્વાર ઉપર ઉદરને ખાડો પૂરવાને માટે ભટકતા ક્ષુધાર્ત એવા માની પ્રાણુને ધન્ય છે, પરંતુ પિતાના સમાન કુટુંબીઓમાં દરરોજ દીન રહેનારા પુરુષને ધિક્કાર હો. ૨૩ - તાત્પર્ય-ઘેર ઘેર ભટકીને પેટ ભરવું અને વિરાગ્ય લે તે સારે, પણ દીન અવસ્થામાં કુટુંબ સાથે વસવું તે અધમ. જેમકે
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy