SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ઢી કાળ ४२ ભર્તુહરિકૃત हरिणीवृत्त विरमत बुधा योषित्सङ्गात्सुखात्क्षणभङ्गुसत् कुरुत करुणामैत्रीप्रज्ञावधूजनसङ्गमम्। । न खलु नरके हाराक्रान्तं घनस्तनमण्डल शरणमथवा श्रोणीबिम्बं रणन्मणिमेखलम् ॥६७॥ હે પંડિત ! સ્ત્રીસંગથી થનારા ક્ષણભંગુર સુખથી વિરામ પામ અને કરુણા, મૈત્રી તથા પ્રજ્ઞાપી વપૂજનને સંગ કરે; કારણ કે હારયુક્ત ભારે ઘાટું સ્તનમંડલ કે મણિએની મેખલાથી મૃઝુમ થતું નિતંબનું મંડલ કંઈ નરકમાં શરણ અર્થાત્ તારનાર થનાર નથી. ૬૭ (આ ગ્લૅક વિરાગ્યશતકમાં ૪૬ મા પૃષ્ઠ પર છે.) અવર-જેનું ચિત્ત નિરંતર બ્રહ્મમાં જ હોય, તેવા પુરુષને સ્ત્રીનું ભાષણ વગેરે વિષયો સંતોષ આપતા નથી. शिखरिणीवृत्त सदा योगाभ्यासव्यसनकृशयोरात्ममनसोरविच्छिन्ना मैत्री स्फुरति कृतिनस्तस्य किमु तैः। प्रियाणामालापैरधरमधुभिर्वक्त्रविधुभिः નિશ્વારા યુવાવસુ તૈ: દટા ગાભ્યાસના વ્યસનથી જેના આત્મા અને મન વશ થયેલાં છે અને જે પુણ્યશાળી પુરુષના આત્માને મનની અવિચ્છિન્ન મૈત્રી ક્રુરી રહેલી છે, તે પુરુષને સ્ત્રીઓમાં ભાષણે, અધરેષ્ઠના મધનું, સુગંધી નિ:શ્વાસવાળાં મુખકમળોનું અને સ્તન કલશેના આલિંગન સહિત મૈથુનનું શું પ્રજન છે વારૂ? ૬૮ . (આ લેાક વૈરાગ્યશતકમાં ૬૩ મા પૃષ્ઠપર છે.)
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy